________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૫
૧૪૬૫
धीरेकान्ताभिनिवेशो युज्यते एकनयाभिनिवेशस्य मिथ्यात्वरूपत्वाद्, अन्यनयविचारेण तस्य मूलोत्खननाच्च - " धम्मकंखिए पुण्णकंखिए" [ भगवती श. १- ३-७ - सू. ६२ ] इत्यादौ धर्मः श्रुतचारित्रलक्षणः, पुण्यं तत्फलभूतं शुभकर्मेति विवृण्वता वृत्तिकृता साधनफलेच्छाभेदेन भेदेऽपि श्रुतचारित्रभावान्यतरानुगतक्रियाणां धर्मत्वेनैव निश्चयाङ्गव्यवहारनयेनाभ्युपगतत्वात्, गुडजिह्विकया स्वर्गादीच्छाया अप्युपेयमोक्षेच्छाऽव्याघातकत्वेनादोषत्वात्, 'प्रयाणभङ्गाभावेन निशि स्वापसमो हि सम्यग्दृशां स्वर्गलाभ' इति योगमर्मविदः ।
ટીકાર્ય ઃ
पुण्यं મિથ્યા પત્વાત્, સરાગકર્મ પુણ્ય છે, અન્ય=વીતરાગકર્મ શાસ્ત્રમાં ધર્મ માટે કહેવાયું છે, એ પ્રકારે શુદ્ધનયને=શુદ્ધનયના અર્થને સાંભળીને આમાં જ=સરાગકૃત્ય પુણ્યકર્મ છે અને વીતરાગકૃત્ય ધર્મ છે, એ પ્રકારના શુદ્ધનયના અર્થમાં જ, બુદ્ધિમાનોએ=પંડિત પુરુષોએ, એકાંતબુદ્ધિ=એકાંત અભિનિવેશ, કરવો યોગ્ય નથી; કેમ કે એકનયના અભિનિવેશનું મિથ્યાત્વરૂપપણું છે.
વળી એક નયનો અભિનિવેશ યુક્ત કેમ નથી ? તેમાં બીજો હેતુ ગ્રંથકારશ્રી કહે છે
અન્ય......
....મૂત્તોદ્ઘનનાષ્પ અને અન્યતયના વિચારથી=શુદ્ધનયના પ્રતિપક્ષ એવા અશુદ્ધનયના વિચારથી, તેના=શુદ્ધનયના, મૂળનું ઉત્ખનન છે.
*****
અહીં પ્રશ્ન થાય કે શુદ્ઘનયના પ્રતિપક્ષ એવા અન્યનયના વિચારથી શુદ્ધનયના મૂળનું ઉત્ખનન કઈ રીતે થાય છે ? તેમાં ગ્રંથકા૨શ્રી હેતુ કહે છે
-
“धम्मकंखिए ગમ્યુપતિત્વાત્, “ધર્મની કાંક્ષા માટે, પુણ્યની કાંક્ષા માટે" ઇત્યાદિ ભગવતીના વચનમાં ધર્મ શ્રુતચારિત્રલક્ષણ છે, પુણ્ય તેના ફળભૂત=શ્રુતચારિત્રલક્ષણ ધર્મના ળભૂત, શુભકર્મ છે, એ પ્રકારે વિવરણ કરતા વૃત્તિકાર વડે સાધનઇચ્છા અને ફ્લેચ્છાના ભેદથી=ઘમ્મણિ માં સાધનઇચ્છાના અને પુળ ધિમાં લેચ્છાના ભેદથી, ભેદ હોવા છતાં પણ શ્રુત-ચારિત્રભાવ અન્યતર અનુગત ક્રિયાઓનું ધર્મપણા વડે જ નિશ્ચયાંગ વ્યવહારનયથી અશ્રુપગતપણું સ્વીકાર્યું છે=શુદ્ધનયથી ઇતર એવા અશુદ્ધનયથી અશ્રુપગતપણું સ્વીકાર્યું છે.
અહીં પ્રશ્ન થાય કે “ધમ્મવિદ્ પુળવિ” ઇત્યાદિ પાઠમાં શ્રુત-ચારિત્રધર્મના ફળરૂપે સ્વર્ગના કારણભૂત એવા પુણ્યરૂપ ફળની ઇચ્છા કેમ બતાવી છે ? વસ્તુતઃ સાધુને મોક્ષાર્થે જ સંયમની ઇચ્છા ક૨વાની છે, એ પ્રકારની શંકાના નિવારણ અર્થે ગ્રંથકા૨શ્રી હેતુ કહે છે
या અતોષત્વાત્, ગુડજિલ્વિકાથી=ગુડજિલ્વિકાન્યાયથી, સ્વર્ગાદિ ઇચ્છાનું પણ
.....
ઉપેય એવા મોક્ષની ઇચ્છાનું અવ્યાઘાતકપણું હોવાને કારણે અદોષપણું છે.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષની ઇચ્છાની અવ્યાઘાતક એવી સ્વર્ગની ઇચ્છાનું અદોષપણું કેમ છે ? તેથી કહે છે –