Book Title: Pratima Shatak Part 04
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 353
________________ ૧૪૯ प्रतिभाशतs|TOS: કરીને ગ્રંથરચના દ્વારા ગ્રંથકારશ્રી ભગવાન પ્રત્યે રહેલી અત્યંત ભક્તિ અભિવ્યક્ત કરે છે, તેથી આ ગ્રંથની રચના સ્તુતિરૂપે પર્યવસન્ન પામે છે અર્થાત્ વાદી સાથે વાદમાં પર્યવસલ્સ પામતી નથી, પરંતુ વીતરાગની સ્તુતિ કરીને વીતરાગ જેવી શક્તિનો સંચય કરવાના પ્રયત્નરૂપે પર્યવસન્ન પામે છે. હવે તેમાં જ=ભગવાનની ભક્તિમાં જ, નયભેદને બતાવે છે=વ્યવહારનયથી અને નિશ્ચયનયથી ભગવાનની ભક્તિ शुं छे ? तेन। २५३पने मतावे छ - ses : सेयं ते व्यवहारभक्तिरुचिता शर्खेश्वराधीश! यद्, दुर्वादिव्रजदूषणेन पयसा शङ्कामलक्षालनम् । स्वात्मारामसमाधिबाधितभवैर्नास्माभिरुन्नीयते, दूष्यदूषकदूषणस्थितिरपि प्राप्तैर्नयं निश्चयम् ।।९७ ।। दोडार्थ : હે શંખેશ્વરાધીશ ! દુર્વાદીના સમૂહના દૂષણરૂપ નીરથી જે શંકામળનું ક્ષાલન કરાયું છે, તે આ તારી ઉચિત એવી વ્યવહારભક્તિ કરાઈ છે વ્યવહારનયથી ઉચિત એવી ભક્તિ કરાઈ છે. સ્વાત્મારામરૂપ સમાધિથી બાધિત ભવવાળા અને નિશ્ચયનયને પામેલા એવા અમારા વડે દૂષ્ય, દૂષક અને દૂષણની સ્થિતિ પણ જોવાતી નથી=નિશ્ચયનયની દષ્ટિથી અમે વીતરાગની સ્તુતિ કરીને આત્મભાવમાં જવા યત્ન કરીએ છીએ. તેથી વાદી દૂષ્ય છે, અમે દૂષક છીએ અને આ ગ્રંથરચના દ્વારા તેમને દૂષણ અપાયા છે તેમ અમારા વડે જોવાતું નથી. II૯૭ી. टीका:- 'सेयं ते' इतिः- हे शोश्वराधीश ! इयं ते तवोचिता व्यवहारभक्तिः व्यवहारनयोचिता भक्तिः कृतेत्यर्थः विधेयप्राधान्यानुरोधात्स्त्रीत्वनिर्देशः, यद् दुर्वादिनां व्रजः समूहस्तदूषणरूपेण पयसा-नीरेण शङ्कारूपमलस्य क्षालनं, व्यवहरन्ति शिष्टाः परसमयदूषणपूर्व स्वसमयस्थापनस्य भगवद्यथार्थवचनगुणस्तुत्योपासनत्वम् । तदाहुः श्रीहेमसूरयः - "अयं जनो नाथ तव स्तवाय गुणान्तरेभ्यः स्पृहयालुरेव । विगाहतां किन्तु यथार्थवादमेकं परीक्षाविधिदुर्विदग्धः" ।।१।। [अन्ययोग. श्लो. २] उदयनोऽपि सर्वप्रसिद्धमीश्वरमुद्दीश्य तन्न्यायचर्चाया उपासनात्वेनैव करणीयतामाह तदुक्तं न्यायकुसुमाञ्जलौ - “तदेवं प्रवरगोत्रचरणादिवदासंसारं प्रसिद्धानुभावे भवे भगवति किं निरूपणीयम् ? (तस्मिन्नैवं जातिगोत्रप्रवरचरणकुलधर्मादिवदासंसारं सुप्रसिद्धानुभावे भगवति भवे संदेह एव कुतः, किं निरूपणीयम् ?)

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432