________________
૧૪૯
प्रतिभाशतs|TOS: કરીને ગ્રંથરચના દ્વારા ગ્રંથકારશ્રી ભગવાન પ્રત્યે રહેલી અત્યંત ભક્તિ અભિવ્યક્ત કરે છે, તેથી આ ગ્રંથની રચના સ્તુતિરૂપે પર્યવસન્ન પામે છે અર્થાત્ વાદી સાથે વાદમાં પર્યવસલ્સ પામતી નથી, પરંતુ વીતરાગની સ્તુતિ કરીને વીતરાગ જેવી શક્તિનો સંચય કરવાના પ્રયત્નરૂપે પર્યવસન્ન પામે છે. હવે તેમાં જ=ભગવાનની ભક્તિમાં જ, નયભેદને બતાવે છે=વ્યવહારનયથી અને નિશ્ચયનયથી ભગવાનની ભક્તિ शुं छे ? तेन। २५३पने मतावे छ - ses :
सेयं ते व्यवहारभक्तिरुचिता शर्खेश्वराधीश! यद्, दुर्वादिव्रजदूषणेन पयसा शङ्कामलक्षालनम् । स्वात्मारामसमाधिबाधितभवैर्नास्माभिरुन्नीयते,
दूष्यदूषकदूषणस्थितिरपि प्राप्तैर्नयं निश्चयम् ।।९७ ।। दोडार्थ :
હે શંખેશ્વરાધીશ ! દુર્વાદીના સમૂહના દૂષણરૂપ નીરથી જે શંકામળનું ક્ષાલન કરાયું છે, તે આ તારી ઉચિત એવી વ્યવહારભક્તિ કરાઈ છે વ્યવહારનયથી ઉચિત એવી ભક્તિ કરાઈ છે. સ્વાત્મારામરૂપ સમાધિથી બાધિત ભવવાળા અને નિશ્ચયનયને પામેલા એવા અમારા વડે દૂષ્ય, દૂષક અને દૂષણની સ્થિતિ પણ જોવાતી નથી=નિશ્ચયનયની દષ્ટિથી અમે વીતરાગની સ્તુતિ કરીને આત્મભાવમાં જવા યત્ન કરીએ છીએ. તેથી વાદી દૂષ્ય છે, અમે દૂષક છીએ અને આ ગ્રંથરચના દ્વારા તેમને દૂષણ અપાયા છે તેમ અમારા વડે જોવાતું નથી. II૯૭ી. टीका:- 'सेयं ते' इतिः- हे शोश्वराधीश ! इयं ते तवोचिता व्यवहारभक्तिः व्यवहारनयोचिता भक्तिः कृतेत्यर्थः विधेयप्राधान्यानुरोधात्स्त्रीत्वनिर्देशः, यद् दुर्वादिनां व्रजः समूहस्तदूषणरूपेण पयसा-नीरेण शङ्कारूपमलस्य क्षालनं, व्यवहरन्ति शिष्टाः परसमयदूषणपूर्व स्वसमयस्थापनस्य भगवद्यथार्थवचनगुणस्तुत्योपासनत्वम् । तदाहुः श्रीहेमसूरयः -
"अयं जनो नाथ तव स्तवाय गुणान्तरेभ्यः स्पृहयालुरेव । विगाहतां किन्तु यथार्थवादमेकं परीक्षाविधिदुर्विदग्धः" ।।१।। [अन्ययोग. श्लो. २]
उदयनोऽपि सर्वप्रसिद्धमीश्वरमुद्दीश्य तन्न्यायचर्चाया उपासनात्वेनैव करणीयतामाह तदुक्तं न्यायकुसुमाञ्जलौ - “तदेवं प्रवरगोत्रचरणादिवदासंसारं प्रसिद्धानुभावे भवे भगवति किं निरूपणीयम् ? (तस्मिन्नैवं जातिगोत्रप्रवरचरणकुलधर्मादिवदासंसारं सुप्रसिद्धानुभावे भगवति भवे संदेह एव कुतः, किं निरूपणीयम् ?)