________________
૧૪૫૨
प्रतिभाशतs | Reोs: 3
उत्थान :
अयं भावःथी भांडीने पुण्यत्वे का क्षतिः । मे ऽथन २ग्रंथ!२ श्रीमे युस्तिथी स्थापन \ 3d જિનાર્ચનાદિને પુણ્યકર્મરૂપે પૂર્વપક્ષી કહે, તો જે ન્યાયથી પૂર્વપક્ષી જિનાર્ચનાદિને પુણ્યકર્મરૂપે સ્થાપન કરે છે, તે જ ન્યાયથી સરાગચારિત્ર પણ પુણ્યકર્મરૂપે સિદ્ધ થાય. તેથી જિનાર્ચનાદિ પુણ્યકર્મરૂપે પૂર્વપક્ષીને અભિમત હોય તો સરોગચારિત્ર પણ પુણ્યકર્મરૂપે તેણે સ્વીકારવું જોઈએ, અને જો પૂર્વપક્ષી તેમ સ્વીકારે તો ગ્રંથકારશ્રીને જિનાર્ચનાદિ પુણ્યકર્મરૂપે સ્વીકારવામાં કોઈ વિરોધ નથી; કેમ કે અપેક્ષાએ જિનાર્ચનાદિ અને સરાગચારિત્ર પુણ્યબંધ દ્વારા સ્વર્ગનું કારણ છે, માટે બંને પુણ્યકર્મ રૂપે અભિમત છે; પરંતુ પૂર્વપક્ષી તો ચારિત્રને પુણ્યકર્મ રૂપે કહેતો નથી, ધર્મરૂપે કહે છે, અને જિનાર્ચનાદિ કૃત્યને ધર્મરૂપે કહેતો નથી, પુણ્યકર્મ રૂપે કહે છે. તેથી ગ્રંથકારશ્રીએ સરાગચારિત્ર અને જિનાર્ચનાદિને પુણ્યકર્મ રૂપે સ્થાપન કર્યું. ત્યાં अथथा पूर्वपक्षी ४४ छ - टो:___ अथ शिवहेतवो न भवहेतवो हेतुसङ्करप्रसङ्गात् इति निश्चयनयपर्यालोचनायां सरागचारित्रकालीना योगा एव स्वर्गहेतवो न चारित्रम्, घृतस्य दाहकत्ववद् व्यवहारनयेनैव चारित्रस्य स्वर्गजनकत्वोक्तेरित्यस्ति विशेष इति चेत् ? न, द्रव्यस्तवस्थलेऽपि निश्चयतो योगानामेव स्वर्गहेतुत्वं न मोक्षहेतोव्यस्तवस्येति वक्तुं शक्यत्वाद्, दानादिक्रियास्वपि सम्यक्त्वानुगमजनितातिशयेन मुक्तिहेतुत्वोक्तेः, तदुक्तं विंशिकायां -
“दाणाइआउ एअम्मि चेव सुद्धा उ हुंति किरिआओ । एयाओ वि हु जम्हा मोक्खफलाओ पराओ अ" ।। [विंशतिविंशिका-सद्धर्मविंशिका-६, गा. २०] तथा च तत्रापि योगानामेव निश्चयतः स्वर्गहेतुत्वमवशिष्यते इति । चारित्रं शुद्धोपयोगरूपं योगेभ्यो भिन्नमित्युक्तनिश्चयविवेकोपपत्तिः, पूजादानादिकं तु न योगभिन्नमिति तदनुपपत्तिरिति चेत् ? न, भावनये पूजादानादेरपीच्छाधुपयोगरूपत्वात् । अत एव पूजादानत्वादिकं मानसप्रत्यक्षगम्यो जातिविशेष इति परेऽपि सङ्गिरन्ते । वस्तुतो योगस्थैर्यरूपं चारित्रं महाभाष्यस्वरसात्सिद्धमिति महता प्रबन्धेनोपपादितमध्यात्ममतपरीक्षायामस्माभिः, तथा च स्थिरयोगरूपस्य चारित्रस्य मोक्षहेतुत्वं तदवान्तरजातीयस्य च स्वर्गहेतुत्वं वैजात्यद्वयं वा कल्पनीयं, तच्च पूजादावपि तुल्यमिति ।।१३।। टीमार्थ :___ अथ ..... शक्यत्वात्, शिवना तुमो भवना हेतुमा नथी; म हेतुना सं४२नो प्रसंग छ अर्थात् શિવનો હેતુ એવું સરોગચારિત્ર સ્વર્ગરૂપ ભવનો હેતુ નથી, અને જો સરાગચારિત્રને ભવનો હેતુ સ્વીકારવામાં આવે તો શિવના હેતુના અને ભવના હેતુના સંકરનો પ્રસંગ આવે, એ પ્રકારની