________________
પ્રતિમાશતક / બ્લોક : ૯૨
૧૪૨૧
વળી ગાથા-૧૯૨ના ઉત્થાનમાં કહ્યું છે કે ચાલતા ક્યારેક શિષ્ય કરે છે અને ક્યારેક સ્વયં ગુરુ કરે છે. અહીં ગાથા-૧૯૨માં ચાલના ગુરુએ કરેલ છે, અને બીજું જે ઉત્થાનમાં કહ્યું છે કે જે કારણથી અહીં વિત્તના પરિત્યાગથી દ્રવ્યસ્તવ શ્રેષ્ઠ છે, એ પ્રકારની શંકા=ચાલના દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ કથન દ્વારા ગાથા-૧૯૨માં ઊભી કરી છે, અને તેનો વ્યદાસ પ્રત્યવસ્થાન છબ્બીવહિંત નિ વિતિ એ કથનથી કરેલ છે.
દ્રવ્યસ્તવો ... ચાત્ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એ બંનેમાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો પ્રભૂતતર ગુણવાળો છે, એ પ્રમાણે બુદ્ધિ થાય.
અહીં પ્રશ્ન થાય કે ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારે બુદ્ધિ કેમ થાય ? તેને સ્પષ્ટ કરતાં કહે છે –
પર્વ ..... ત્યર્થ. | આ પ્રકારે જો તું માને છે=આગળમાં તથાહથી બતાવે છે એ પ્રકારે જો તું માને છે, તો ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારની બુદ્ધિ થાય, એમ તાત્પર્ય સમજવું.
તથાદિ ..... પરનુ., તે આ પ્રમાણે - ખરેખર આ કરાયે છતે દ્રવ્યસ્તવ કરાવે છતે, વિત્તના પરિત્યાગથી શુભ જ અધ્યવસાય થાય છે અને તીર્થનું ઉન્નતિકરણ થાય છે, અને કરાતા એવા તેને દ્રવ્યસ્તવને, જોઈને અન્ય પણ પ્રતિબોધ પામે છે. જેથી કરીને સ્વ-પરનો અનુગ્રહ છે, એ પ્રકારે જો તું માને છે, તો ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો=પ્રભૂતતર ગુણવાળો છે, એ પ્રકારની તારી મતિ થાય. એ પ્રમાણે અવય જાણવો. | સર્વમિદં ..... Tયતે | આ સર્વ સપ્રતિપક્ષ છે=પૂર્વમાં કહ્યું કે દ્રવ્યસ્તવ કરાવે છતે વિત્તના પરિત્યાગથી શુભ જ અધ્યવસાય થાય છે, તેનો પ્રતિપક્ષ, દ્રવ્યસ્તવ કરાવે છતે વિત્તના પરિત્યાગથી શુભને બદલે અશુભ અવ્યવસાય પણ થાય છે, તેમ તીર્થની ઉન્નતિને બદલે તીર્થની ઉન્નતિ નથી પણ થતી, અને કરાતા એવા દ્રવ્યસ્તવને જોઈને અન્ય પ્રતિબોધ નથી પણ પામતા, એ રૂપ આ સર્વ પ્રતિપક્ષ છે એ પ્રમાણે ચિત્તમાં સ્થાપન કરીને, દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારના અર્થની અસારતા ખ્યાપન કરવા માટે આવશ્યકતિર્યક્તિભાષ્ય ગાથા-૧૯૨ના ઉત્તરાર્ધમાં કહે છે -
દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે એ અનિપુણમતિનું વચન છે. દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારનું અનિપુણમતિનું વચન કેમ છે ? એથી કહે છે –
છ જીવના હિતને જિનેશ્વરો કહે છે–પૃથ્વીકાયાદિ છ જીવના હિતને તીર્થકરો પ્રધાન મોક્ષનું સાધન કહે છે. અહીં પ્રધાન મોક્ષસાધનમ્ એ પદ આવશ્યકનિયુક્તિભાષ્ય ગાથા-૧૯૨માં અધ્યાહારરૂપે છે.
ટીકા -
किञ्च षड्जीवहितमित्यत आह -
"छज्जीवकायसंजमु दव्वथए सो विरुज्झए कसिणो ।
तो कसिणसंजमविऊ पुप्फाईअंण इच्छंति" ।। [आव०नि०भा०गा० १९३] षड्जीवकायसंयमः इति, षण्णां जीवनिकायानां पृथिव्यादिलक्षणानां संयमः संघट्टनादिपरित्यागः षड्जीवकायसंयमः, असौ हितम् । यदि नामैवं ततः किम् ? इत्यत आह-द्रव्यस्तवे पुष्पादिसमभ्यर्चनलक्षणे स षड्जीवकायसंयमः किं विरुध्यते=न सम्यक् सम्पद्यते । कृत्स्नः=संपूर्ण इति, पुष्पादिसंलुञ्चन-संघट्टनादिना