________________
૧૪૪૨
પ્રતિમાશતક | શ્લોક : ૯૩
અવતરણિકા :
अत्रातिदेशेन कुमतशेषं निराकुर्वनाह - અવતરણિકાર્ય :
અહીં દ્રવ્યસ્તવના વિષયમાં, અતિદેશથી પૂર્વમાં પાશદોષાકરના મતનું નિરાકરણ કર્યું, એ વચનના અતિદેશથી, કુમતશેષને દ્રવ્યસ્તવ પુણ્યબંધનું કારણ છે, મોક્ષનું કારણ નથી, માટે ધર્મ નથી, એ પ્રકારના કુમતશેષને, નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
एतेनेदमपि व्यपास्तमपरे यत्प्राहुरज्ञाः परं, पुण्यं कर्म जिनार्चनादि न पुनश्चारित्रवद्धर्मकृत् । तद्वत्तस्य सरागतां कलयतः पुण्यार्जनद्वारतो,
धर्मत्वं व्यवहारतो हि जननान्मोक्षस्य नो हीयते ।।९३ ।। શ્લોકાર્ચ -
તેન=આનાથી શુદ્ધ જિનપૂજાના ધર્મપણાના વ્યવસ્થાપનથી, આ પણ નિરાકૃત છે=આગળમાં કહેવાય છે એ પણ નિરાકૃત છે. જેને જે મતને, અપર એવા અજ્ઞો કહે છે –
અપર એવા અજ્ઞો શું કહે છે, તે બતાવે છે – જિન અર્ચનાદિ કેવલ પુણ્યકર્મ છે, પરંતુ ચારિત્રની જેન ધર્મ કરનાર નથી. પૂર્વપક્ષીનું આ કથન કઈ રીતે નિરાકૃત છે ? તેમાં હેતુ કહે છે –
હિં=જે કારણથી પુષ્પાર્જન દ્વારા શુભાશ્રવરૂપ વ્યાપાર દ્વારા, મોક્ષનું જનન હોવાને કારણે સરામપણાને જાણનારના=રાગસહિત પુરુષના, તેનું જિનાર્યાદિ કર્મનું, તેની જેમ ચારિત્રની જેમ, ઘર્મપણું વ્યવહારથી હીન થતું નથી. II8l. ટીકા :_ 'एतेन' इतिः-एतेन शुद्धजिनपूजाया धर्मत्वव्यवस्थापनेन, इदमपि व्यपास्तं निराकृतम्, यदपरेऽज्ञाः= अनधिगतसूत्रतात्पर्याः प्राहुः । किं प्राहुः ? परं केवलं, जिनार्चनादि पुण्यं कर्म, न पुनश्चारित्रवद् धर्मकृत् धर्मकारणम् ! व्यपासनहेतुमतिदेशप्राप्तं स्फुटयति-हि-यतः, तस्य जिनार्चादिकर्मणस्तद्वत्= चारित्रवत् सरागतां कलयतो-रागवतां कलयतो, रागसहितस्य पुण्यार्जनद्वारतः शुभाश्रवव्यापारकत्वेन मोक्षस्य जननाद् व्यवहारतो धर्मत्वं न हीयते ।