________________
૧૪૨૦
પ્રતિમાશતક | શ્લોક : ૨
द्रव्यस्तवो भावस्तव इत्यत्र द्रव्यस्तवः बहुगुणः=प्रभूततरगुण, इति=एवं, बुद्धिः स्यात्, एवं चेन्मन्यसे इत्यर्थः । तथाहि-किलास्मिन्-क्रियमाणे वित्तपरित्यागात् शुभ एवाध्यवसायः, तीर्थस्य चोन्नतिकरणं, दृष्ट्वा तं च क्रियमाणमन्येऽपि प्रतिबुध्यन्ते इति स्वपरानुग्रहः । सर्वमिदं सप्रतिपक्षमिति चेतसि निधाय द्रव्यस्तवो बहुगुण इत्यस्यासारतां ख्यापयनायाह-'अनिपुणमति वचनमिति अनिपुणमतेर्वचनम् अनिपुणमतिवचनम्, 'इदमिति द्रव्यस्तवो 'बहुगुण' इति । किमित्यत आह- षड्जीवहितं जिना ब्रुवते-षण्णां पृथिवीकायादीनां जीवानां हितं जिनाः तीर्थंकरा ब्रुवते 'प्रधानं मोक्षसाधनम्' इति गम्यते । ટીકાર્ય :
દ્રવ્યતવસ્ય .... સામ્રાજ્ય દ્રવ્યસ્તવનું અપ્રધાનપણું પણ સ્વરૂપથી જ છે; કેમ કે વિધિ-ભક્તિ સાથુણ્યથી ઉપઍહિત ભાવપ્રવૃદ્ધિમાં ભાવસ્તવનું જ સામ્રાજ્ય છે.
વળી દ્રવ્યસ્તવનું અપ્રધાનપણું પણ સ્વરૂપથી જ છે, પરંતુ દ્રવ્યસ્તવમાં ભાવને આશ્રયીને તો દ્રવ્યસ્તવ ભારતવરૂપ છે, માટે અપ્રધાન નથી, એમ જે પૂર્વમાં કહ્યું તેને દઢ કરવા અર્થે કહે છે –
મત્યમેવ . નિદ્યતે – આદ્રવ્યસ્તવનું સ્વરૂપથી જ અપ્રધાનપણું છે, પરંતુ દ્રવ્યસ્તવમાં વર્તતા ભાવને આશ્રયીને અપ્રધાનપણું નથી એ, આમ જ મહાબુદ્ધિશાળી એવા આચાર્ય હરિભદ્રસૂરિ વડે કહેવાયું છે, તોપણ જે સ્કૂલબુદ્ધિવાળાના મનમાં દ્રવ્યસ્તવમાં ધર્માધર્મરૂપ જાતિસંકર માનનાર એવા સ્કૂલબુદ્ધિવાળાના મનમાં, આવતું નથી. તેની અનુકંપા માટે તેમના ગ્રંથની=આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજની આવશ્યકતિક્તિ ટીકાની, પંક્તિ અહીં લખાય છે.
છવ્વથો માવો એ પ્રકારની આવશ્યક નિર્યુક્તિની ગાથા અહીં બતાવાય છે. આ આવશ્યકનિયુક્તિભાષ્યની ૧૯૨મી ગાથા છે, અને તે આવશ્યકનિર્યુક્તિભાષ્ય-૧૯૨મી ગાથાનું તે ગાથાની ટીકામાં પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ઉત્થાન કરેલ છે. તે ઉત્થાનની પંક્તિઓ અહીં નથી, પરંતુ પ્રસ્તુત ૧૯૨મી ગાથાની પૂર્વગાથા ૧૯૧ સાથે તેનો સંબંધ છે. તે સંબંધનો બોધ કરવા અર્થે તે ઉત્થાન નીચે અમે બતાવેલ છે.
અહીંયાં દ્રવ્ય અને ભાવકાર દ્વારા સ્તવ શબ્દનો અર્થ કર્યો એમાં, ચાલિત અને પ્રતિષ્ઠાપિત અર્થ સમ્યજ્ઞાન માટે થાય છે. જેથી કરીને તેના અનુવાદ પુરસ્સર કહે છે –
વ્યથો . નિપા વિંતિ” આ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એ બંનેમાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારે બુદ્ધિ થાય, આ અનિપુણ મતિવાળાનું વચન છે. જિનેશ્વરો ષજીવનિકાયનું હિત કહે છે.
છે આવશ્યકનિયુક્તિભાષ્ય ગાથા-૧૯૨ના ઉત્થાનમાં કહ્યું કે ચાલિત અને પ્રતિષ્ઠાપિત અર્થ સમ્યજ્ઞાન માટે સમર્થ થાય છે, તેથી તેના અનુવાદપૂર્વક આવશ્યકનિયુક્તિભાષ્ય ગાથા-૧૯૨નું કથન કહે છે. તેનું યોજન આ રીતે છે -
બૈગો .... વુદ્ધિ સિયા ! એ કથન ચાલનારૂપ છે, અને નિવમવયમિM .... વિંતિ એ કથન પ્રત્યવસ્થાનરૂપ