________________
૧૩૩૮
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૦ रसमुत्कर्षं नीत्वा सम्यक्त्वपुद्गलान् मिथ्यात्वपुजे संक्रमय्य मिथ्यात्वरूपतां च नयेदिति। पूर्वगृहीतस्य सत्तावर्तिनः कर्मण इदं कुर्यात्, ग्रहणकाले तु-बन्धकाले न पुनर्मिश्रं पुण्यपापरूपतया सङ्कीर्णस्वभावं कर्म बध्नाति, नापीतरदितररूपतां नयतीति । વિશેષાવશ્યક ગાથા-૧૯૩૮નો અવતરણિકાર્ય :
પ ૨ - પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે અધ્યવસાયરૂપ ભાવ ધ્યાન-લેશ્યાત્મક છે અને ધ્યાન તથા વેશ્યા બેમાંથી એક પણ મિશ્ર નથી, પરંતુ કાં શુભ છે, કાં અશુભ છે. તેથી કર્મ પણ શુભ અથવા અશુભ બંધાય છે, પરંતુ મિશ્ર બંધાતું નથી. તેની પુષ્ટિ કરવા માટે પ ૨ થી સમુચ્ચય કરવા અર્થે કહે છે – વિશેષાવશ્યક ગાથા-૧૯૩૮નો ગાથાર્થ :
પુત્રાદિય.... દિને પૂર્વગૃહીત કર્મ પરિણામના વશથી મિશ્રતાને પામે છે અથવા ઈતરેતરભાવનેક પરિણામના વશથી મિથ્યાત્વ હોય તો સમ્યકત્વભાવને અને સમ્યકત્વ હોય તો મિથ્યાત્વભાવને, પામે છે, પરંતુ ગ્રહણમાંકબંધમાં, સમ્યમ્ મિથ્યામિશ્રભાવ નથી.
૦ વિશેષાવશ્યક ગાથા-૧૯૩૮માં પુત્રાદિદં ર છે ત્યાં પુવાહિયં વ હોવું જોઈએ; કેમ કે ગાથા-૧૯૩૮ની ટીકાની શરૂઆતમાં ‘વા' રૂતિ થવા કહેલ છે. તેથી ના સ્થાને ‘વ' હોવો જોઈએ. વિશેષાવશ્યક ગાથા-૧૯૩૮નો ટીકાર્ય :
“વા' તિ .... મિથ્યાત્વે વેતિ | ‘વા' શબ્દ અથવા અર્થમાં છે અને ‘અથવા' થી એ કહેવું છે કે આ હજી પણ સંભાવના કરાય છે. તે સંભાવના સ્પષ્ટ કરે છે –
જે પૂર્વગૃહીત=પૂર્વબદ્ધ મિથ્યાત્વસ્વરૂપ કર્મ છે તે, પરિણામના વશથી ત્રણ પુંજને કરતો જીવ=સમ્યકત્વ પ્રાપ્તિકાળમાં ત્રણ પુંજને કરતો જીવ મિશ્રતા=સમ્યગુ-મિથ્યાત્વપુંજરૂ૫ મિશ્રતાને પ્રાપ્ત કરે છે અથવા ઈતરેતરભાવને પ્રાપ્ત કરે છે=સમ્યકત્વ પ્રાપ્તિકાળમાં મિથ્યાત્વનાં પુદ્ગલોને સમ્યકત્વરૂપતાને પ્રાપ્ત કરે છે પમાડે છે અને સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલો સમ્યક્ત્વનાં પગલોને મિથ્યાત્વરૂપતાને કરે છે–પમાડે છે.
અહીં ઈતરેતરભાવનો અર્થ કર્યો કે સમ્યકત્વ અને મિથ્યાત્વને પ્રાપ્ત કરે, એનાથી શું પ્રાપ્ત થાય છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
મુવતં મતિ - આ કહેવાયેલું થાય છે – પૂર્વવદ્ધાન્ ... નહિતિ | વિશુદ્ધ પરિણામવાળો જીવ પૂર્વબદ્ધ એવાં મિથ્યાત્વનાં પગલોને સંશોધન કરીને સમ્યકત્વરૂપતાને પ્રાપ્ત કરે છે–પમાડે છે. એ ઈતરેતરભાવનો અર્થ છે અર્થાત્ ઈતર એવાં મિથ્યાત્વનાં પગલોના ઈતરભાવને=સમ્યક્ત્વરૂપ ભાવને પ્રાપ્ત કરે છે–પમાડે છે. વળી, અવિશુદ્ધ પરિણામવાળો જીવ રસની ઉત્કર્ષને કરીને સમ્યક્ત્વનાં પુગલોનો મિથ્યાત્વપુંજમાં સંક્રમણ કરીને મિથ્યાત્વરૂપતાને પ્રાપ્ત કરે છે–પમાડે છે. એ ઈતરેતરભાવનો અર્થ છે=ઈતર એવાં સમ્યક્ત્વનાં પુદ્ગલોના ઇતરભાવ=મિથ્યાત્વરૂપ ભાવને પ્રાપ્ત કરે છે–પમાડે છે.
‘તિ' શબ્દ ઢમુક્ત ભવતિ ના કથનની સમાપ્તિ સૂચક છે.