________________
૧૩પ૬
પ્રતિમાશતક | શ્લોક : ૯૧
અપકારના અવસરની અપેક્ષા રાખીને ઉપચારક=સહાયક બને છે.
(૩) અથવા તસ્ય . સંમુવીનચ્છતિ અથવા તેનો જેનો અપકાર કરવાનો છે તેને, સંમુખ જાય છે તેને લૂંટવા, ઠગવા, તેની પાસેથી માલ મેળવવા વગેરેના અધ્યવસાયથી સન્મુખ જાય છે.
(૪) અથવા સ્વનનાઘર્ષ .... મવતીત્વર્થ છે અથવા સ્વજનાદિ માટે જ્ઞાતિવર્ગ માટે સંધિ છેદક થાય છેઃખાત્રખતનાદિ કરનાર=ખાતર પાડવા દ્વારા લૂંટી લેનાર થાય છે.
(૫) અથવા દુર્ધવિના . પ્રતિપદ્યતે | અથવા ધુધરાદિ વડે ગ્રંથિ છેદક ભાવને સ્વીકારે છે.
(૬) અથવોરઃ .... મોરપ્રિલ || અથવા ઘેટા-પાડા વગેરેથી ઔરબ્રિક થાય છે અર્થાત્ ઘેટા- * પાડા વગેરે ઊન વગેરેથી અને ઘેટા-પાડા વગેરે અશક્ત થઈ જાય તો તેના માંસ વગેરેથી આજીવિકા કરનાર ઔરબ્રિક થાય છે.
(૭) અથવા શરિરો મતા અથવા શૌકરિક=ચાંડાલ-અપચ-ઘાતકી વગેરે થાય છે.
(૮) અથવા ... શાનિ: l અથવા પક્ષીઓ દ્વારા પક્ષીઓને વેચવા તેનું માંસ વગેરે વેચવું વગેરેથી આજીવિકા કરનારો શાકુનિક થાય છે.
(૯) અથવા વાપુરા.... વારિવ: | અથવા વાગરા વડે=મૃગાદિને બાંધવાની રજુ વડે અર્થાત્ જાળ વગેરેમાં મૃગાદિને ફસાવીને તેનાં માંસ વગેરેને વેચવાથી આજીવિકા કરનારો વાગરિક થાય છે.
(૧૦) અથવા મત્યે .... મારિચઃ અથવા માછલાઓથી અર્થાત્ માછલાઓને પકડી તેને વેચવાથી માસ્મિક માછીમાર થાય છે.
(૧૧) અથવા ગોપનિમાવં પ્રતિપદ્યતે | અથવા ગોપાલકભાવને સ્વીકાર છે. ગાય વગેરેને વેચવા વગેરે દ્વારા અને કુપિત થયેલો એવો કોઈ ગાય વગેરેને મારીને તેનાથી આજીવિકા કરનારો થાય છે.
(૧૨) અથવા યાત: ચાત્ ! અથવા ગાય-ભેંસનો ઘાત કરનારો ગોઘાતક થાય છે.
(૧૩) અથવા શ્વમ.... મવતીચર્થ ! અથવા કૂતરાઓને પાળીને તેના વડે આજીવિકા કરનારો શૌનિક થાય છે અર્થાત્ કૂતરાઓનો પરિપાલન થાય છે અથવા કૂતરાઓ વડે શિકાર કરીને હરણ વગેરેનો ઘાત કરનારો શૌનિક થાય છે.
(૧૪) અથવા “લોવર્યાતિવમાd” તિ ..... રોતીચર્થ છે “સોવતિ ભાવં' એ સ્થાનાંગ સૂત્રના પાઠનું પ્રતીક છે. અથવા કૂતરાઓ વડે શિકારીપણાને કરતો હરણ આદિનો અંત કરે છે. અથવા પ્રત્યંત ગામમાં ગામના છેવાડે વસે છે અથવા પ્રત્યંત નિવાસી કૂતરાઓ વડે આજીવિકા કરે છે અર્થાત્ ક્રૂર કૂતરાઓનો સંગ્રહ કરે છે. જંગલી ક્રૂર કૂતરાઓને રાખીને કોઈ મનુષ્યને કે પથિકઅભ્યાગત કે અન્ય કોઈનો કે મૃગ-ભૂંડ આદિ ત્રસ પ્રાણીનો નાશ કરનાર થાય છે.
તિ' શબ્દ અસદનુષ્ઠાનનાં ૧૪ સ્થાનોની સમાપ્તિસૂચક છે.