________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૨
વૈશવેાનિજે ૬ - અને દશવૈકાલિકમાં કહ્યું છે
.....
"जो जीवेवि . સંનમાં ।।” જે જીવોને પણ જાણે છે અને અજીવોને પણ જાણે છે, અને જીવાજીવને જાણતો તે જ સંયમને જાણશે.
-
...........
૧૩૮૧
આને જ ઉદ્દેશીને=પાંચમા પ્રકારના પુરુષને ઉદ્દેશીને, “સે નજ્ઞાળામયેથી અમિયનીવાનીવા” ઇત્યાદિ સ્થાનાંગસૂત્ર પ્રવર્તે છે.
આ જ=દેશવિરત જ, શુદ્ધ જિનભક્તિવાળો ઉચિત સંયમને સ્વીકારે છે, હિંસાનો પરિહાર કરીને જિનના વિરહમાં જિનપ્રતિમાને પૂજે છે, સંયમને જાણનારો આ ષટ્કાયની હિંસાનો ત્યાગ કરે છે. अत . મદ્દાનિશીથે - આથી જ=જિનના વિરહમાં હિંસાનો પરિહાર કરીને જિનપ્રતિમાને પૂજે છે, આથી જ, મહાનિશીથમાં કહેવાયું છે -
" जे कसिण ળ ફછંતિ ।। અકૃત્સ્નપ્રવર્તક=અસંપૂર્ણપ્રવર્તક, વિરતાવિરતને આદ્રવ્યસ્તવ, યુક્ત છે. જે કૃત્સ્નસંયમને=સંપૂર્ણ સંયમને, જાણનારા છે, તેઓ પુષ્પાદિને ઇચ્છતા નથી.
આ પ્રકારના મહાનિશીથના કથનમાં સાધુ અને શ્રાવક બંનેને અવિશેષથી=ભેદ વગર, પુષ્પાદિના પરિહારથી પૂજાની અધિકારિતાનું અવચ્છેદક એવું કૃસ્તસંયમને જાણનારપણું=સંપૂર્ણસંયમને જાણનારપણું, કહેવાયું છે. ત્યાં=મહાનિશીથના કથનમાં, એકતરનો પક્ષપાત=સાધુ પુષ્પાદિના પરિહારથી સ્તવ કરે એ પ્રકારે એકતરનો પક્ષપાત, શ્રેયઃકારી નથી. અહીં=એકતરનો પક્ષપાત શ્રેયઃકારી નથી, એમાં કારણ શું છે ? એ વિચારવું જોઈએ.
તે કારણને પૂર્વપક્ષી=પાશ સ્પષ્ટ કરે છે –
જે કારણથી ઇન્દ્રના અભિષેકકરણમાં દેવતાઓ અહમહમિકાથી=હું પહેલો, હું પહેલો એ પ્રકારના પરિણામથી, ઔદારિક જલ, પુષ્પ અને સિદ્ધાર્થાદિને=સરસવને, ગ્રહણ કરે છે, વળી જિનપૂજામાં તે ઉપચારથી કરતા નથી=ઔદારિક જલ, પુષ્પ અને સિદ્ધાર્થાદિના ઉપચારથી કરતા નથી, પરંતુ સુરપુષ્પોથી ઉપચાર કરે છે.
તેમાં હેતુ કહે છે –
સુરપુષ્પમાં ત્રસનો અસંભવ અને અમ્લાનપણું હેતુ છે=સુરપુષ્પમાં ભમરાઓ આદિ તેના ઉપર બેસતા નથી અને પુષ્પો કરમાતાં નથી એ હેતુથી સુરપુષ્પો અચિત્ત છે. માટે સુરપુષ્પથી દેવતાઓની ભગવાનની પૂજામાં હિંસા નથી.
હિંસાના પરિહારવાળો જ આ ધર્મ અભ્યુદય માટે સમર્થ છે, અને સમવસરણમાં દેવો વૈક્રિય પુષ્પોને જ પ્રભુની આગળ દેશનાની પૃથ્વી ઉપર વિકુર્વે છે, મણિ આદિની રચતા પણ અચિત્ત જ છે. જીવતં ચ રાનપ્રશ્નીયોપાો - રાજપ્રશ્નીય ઉપાંગમાં કહેલ છે.
"पुष्पवद्दलयं विउव्वंति
” “પુષ્પવાળાં વાદળાઓ વિકુર્વે છે” ઇત્યાદિ,