________________
૧૩૦૪
પ્રતિમાશતક | શ્લોક : ૮૭
ટીકા :
'भाव' इति, भावोऽधर्मगतः क्रिया इतरगता-धर्मगता इत्यत्रापि तात्तीर्यिके भने मिश्रुत्वं कथम्? यतो भावानुरोधात्तमधर्ममेव मुनयो विदुः, दुष्टभावपूर्विकाया विहितक्रियाया अपि प्रत्यवायबहुलत्वेनाधर्मत्वात्, अत एव निह्नवादीनां निर्ग्रन्थरूपस्य दुरन्तसंसारहेतुत्वेनाधर्मत्वं “सत्तेयादिट्ठीओ, जाइजरामरणगब्भवसहीणं। मूलं संसारस्स उ हवंति णिग्गंथरूवेणं" ।। इत्यादिना व्यवस्थापितम्, न च दृष्टीनां नियतोत्सूत्ररूपाणामेवैतत्फलं निर्ग्रन्थरूपेणेत्यत्र चोपलक्षणे तृतीयेति शङ्कनीयम्, चरमोवेयकपर्यन्तफलहेतोनिह्नवश्रद्धानानुगताचारस्यैवात्र दृष्टिपदार्थत्वात्, निर्ग्रन्थरूपेणेत्यत्र 'धान्येन धनम्' इतिवदभेदार्थतृतीयाश्रयात्, विषगराधनुष्ठानानामधर्मत्वेनैव बहुशो निषेधाच्चेति दिग्। ટીકાર્ચ -
માવ: » ઘર્મત્વ, ભાવ અધર્મગત અને ક્રિયા ઈતરગત ધર્મગત, એ પ્રકારના પણ ત્રીજા ભંગમાં વિકલ્પમાં, મિશ્રપણું કેવી રીતે થાય ? અર્થાત્ ન થાય, જે કારણથી ભાવતા અનુરોધથી= અનુસરણથી, તેને ત્રીજા ભાંગાને, મુનિઓ અધર્મ જ કહે છે; કેમ કે દુષ્ટ ભાવપૂર્વકની શાસ્ત્રમાં વિહિત એવી ક્રિયાનું પણ પ્રત્યપાયબહુલપણું હોવાને કારણે અધર્મપણું છે.
દુષ્ટભાવપૂર્વકની વિહિત ક્રિયા અનર્થકારી છે, તેની પુષ્ટિ કરવા અર્થે શાસ્ત્રવચનની યુક્તિ ગ્રંથકારશ્રી બતાવે છે –
ગત વ » વ્યવસ્થાપિતર્, આથી જ દુષ્ટ ભાવપૂર્વકની સંયમની વિહિત ક્રિયા પણ અધર્મરૂપ છે આથી જ, નિતનવ આદિના તિગ્રંથરૂપ ચારિત્રનું દુરંત સંસારનું હેતુપણું હોવાને કારણે “સાત દષ્ટિઓસાત નિફ્લવનાં દર્શનો, નિગ્રંથરૂપે જાતિ, જરા, મરણ અને ગર્ભાવાસનું તથા સંસારનું મૂળ થાય છે.” ઇત્યાદિ દ્વારા અધર્મપણું વ્યવસ્થાપિત છે.
અહીં સક્રિીગો ... એ સાક્ષીપાઠમાં નિગ્રંથરૂપને અધર્મપણું કહેલ નથી, પરંતુ નિહ્નવોની સાત દૃષ્ટિઓને અધર્મરૂપ કહેલ છે. માટે નિહ્નવોનું નિગ્રંથરૂપ ચારિત્ર અધર્મ નથી, પરંતુ તેમની દૃષ્ટિરૂપ ભાવે અધર્મરૂપ છે. માટે ભાવ અધર્મગત અને ક્રિયા ધર્મગત એ ત્રીજો ભાગો સંગત થશે, એમ પાર્થચંદ્ર કહે તો તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ન ... કૃષ્ટિપાર્થત્વ અને નિયત ઉસૂત્રરૂપ દષ્ટિઓનું આ ફળ છે=દુરંત સંસારફળ છે અને નિર્ણરૂપે' એ પ્રકારના પ્રયોગમાં ઉપલક્ષણમાં તૃતીયા છે, એમ શંકા ન કરવી; કેમ કે ચરમવૈવેયકપર્યંત ફળના હેતુ એવા દ્વિવોનું શ્રદ્ધાનથી અનુગત એવા આચારનું જ અહીં=પ્રસ્તુત સાક્ષીપાઠમાં, દષ્ટિપદાર્થપણું છે.