________________
૧૩૨૬
પ્રતિમાશતક | શ્લોક : ૯૦ शबलं मिश्रकर्म न बध्यते, कथं तर्हि मिश्रमोहनीयं प्रसिद्धम् ? तत्राह-परं केवलं, तत्-मिश्रं, सङ्क्रमात् स्यात्, तत् तस्माद्, द्रव्यस्तवमिश्रतां प्रवदता तस्य द्रव्यस्तवस्य, फलं बध्यमानं कर्म वाच्यं, शुभमशुभं वा तावन् न भवति, अननुरूपत्वाद् मिश्रं च बध्यमानम् अभ्युपगते कृते कृतान्तः कुप्येद् इत्यत्र तूष्णीमेव स्थेयं त्वया, कीदृशेन? स्वेन व्युद्ग्राहिता ये मूढाः, तेषां पर्षदि, मदाद्-ऋद्धिगारवाद् मूर्धानं शिरः, आधुन्वता-कम्पयता, अयमनुभावो मदस्य तव व्याधेरेव पर्यवसन्न इति जानीहि । ટીકાર્ય :
‘ાનુ તિ નાનીતિ ‘ઘg' અવ્યય નિશ્ચય અર્થમાં છે. કોઈપણ કૃત્યમાં યોગ અને ભાવના ભેદથી મિશ્રપણું સ્વીકારાયે છતે તેના ફલપણા વડે=મિશ્રકૃત્યના ફળપણા વડે, અંગીકાર કરાતું મિશ્રકર્મ થાય અને તે બંધથી નથી એ પ્રકારે ગ્રંથકારશ્રી કહે છે – અને તે શબલ બંધાતું નથી=મિશ્રકર્મ બંધાતું નથી. અહીં પૂર્વપક્ષી કહે છે કે તો પછી મિશ્રમોહનીયકર્મ કઈ રીતે પ્રસિદ્ધ છે?
તત્રદ - ત્યાં પૂર્વપક્ષીના પ્રશ્નના સમાધાનમાં, ગ્રંથકારશ્રી કહે છે –
કેવલ તે મિશ્ર, સંક્રમથી થાય છે, તે કારણથી=પૂર્વમાં સ્થાપન કર્યું તે પ્રમાણે મિશ્ર કર્મબંધ થતો તથી તે કારણથી, દ્રવ્યસ્તવની મિશ્રતાને કહેતા એવા તારા વડે દ્રવ્યસ્તવનું બધ્યમાન કર્મરૂપ ફળ કહેવું જોઈએ=દ્રવ્યસ્તવનું બધ્યમાન મિશ્રકર્મ બતાવવું જોઈએ અર્થાત્ પાર્જચંદ્ર તે બતાવી શકે તેમ તથી તે પ્રમાણે ગ્રંથકારશ્રી કહે છે –
શુભ અથવા અશુભ કર્મબંધ થઈ શકતો નથી; કેમ કે અનુરૂપપણું છે=પૂર્વપક્ષી દ્રવ્યસ્તવને મિશ્ર સ્વીકારે તો દ્રવ્યસ્તવ શુભ કર્મબંધને અનુરૂપ નથી અથવા અશુભ કર્મબંધને અનુરૂપ નથી. અને બધ્યમાન=બંધાતું કર્મ મિશ્ર સ્વીકારાયે છતે કૃતાંત કોપ પામશે=ભગવાનના વચનથી વિરુદ્ધ પ્રરૂપણા હોવાથી ક્લિષ્ટ કર્મ બંધાશે. એથી અહીંયાં દ્રવ્યસ્તવની મિશ્રતાના સ્વીકારમાં, તારા વડેઃપાર્જચંદ્ર વડે, મૌન જ રહેવા યોગ્ય છે.
કેવા પ્રકારના એવા તારા વડે પાર્લચંદ્ર વડે, મૌન રહેવું જોઈએ, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે -
પોતાનાથી વ્યાહિત–પાશ્મચંદ્રથી વ્યગ્રાહિત–પાશ્મચંદ્ર દ્વારા શાસ્ત્રથી વિપરીત અર્થમાં સ્થિર એવા જે મૂઢો છે, તેમની પર્ષદામાં મદથી=દ્ધિગારવથી, મસ્તકને શિરને, ધુણાવતા એવા પાર્જચંદ્ર વડે મૌન જ રહેવું જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે પાર્થચંદ્ર પોતાની પર્ષદામાં મસ્તકને કેમ ધુણાવી રહ્યો છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે -
તારા મદરૂપ વ્યાધિનો જઆ અનુભાવ મસ્તકને ધુણાવવાનું આ કાર્ય, પર્યવસાન્ન છે વિશ્રાંત છે, એ પ્રમાણે જાણો.