________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૩
૧૨૩
અધ્યારોપ કરી નમસ્કાર કરે છે આથી જ, તેઓમાં-જિનપ્રતિમાઓમાં, શુભ પુણ્યફળવાળો આ જિનગુણસંકલ્પ છે; કેમ કે સાવઘકર્મરહિતપણું છે–પ્રતિમામાં સાવઘકર્મરહિતપણું છે.
અહીં પૂર્વપક્ષી કહે કે પ્રતિમામાં જેમ સાવદ્યકર્મ નથી, તેમ નિરવદ્યકર્મ પણ નથી. તેથી પ્રતિમામાં જિનગુણની કલ્પના કરવી તે વિપર્યાસ સંકલ્પ છે. તેનું નિરાકરણ કરવા માટે આચાર્યશ્રી કહે છે –
ન વાયં .... તસ્ય, અને તેઓમાં=પ્રતિમાઓમાં, આ=જિનગણનો સંકલ્પ, નિરવઘકર્મઅભાવમાત્રને કારણે વિપર્યાસ સંકલ્પ નથી, કેમ કે તેનું વિપર્યાસ સંકલ્પનું, સાવઘકર્મયુક્ત વસ્તુ વિષયપણું છે અર્થાત્ સાવઘકર્મવાળી વસ્તુવિષયક વિપર્યાસ સંકલ્પ છે.
પૂર્વના કથનના ફલિતાર્થને બતાવતાં થી ‘તતઃ' કહે છે –
તત: .. યુતિયુવત:, અને તેથી પૂર્વમાં સ્થાપન કર્યું કે પ્રતિમામાં કરાતો જિનગણનો સંકલ્પ વિપર્યાસ સંકલ્પ નથી તેથી, ઉભય વિકલ જ=સાવધકર્મ કે નિરવદ્યકર્મ ઉભય રહિત જ, આકારમાત્ર તુલ્યમાં તીર્થકરના આકારમાત્ર તુલ્ય એવી પ્રતિમામાં, અને કેટલાક ગુણોથી યુક્તમાં કેટલાક ગુણોથી યુક્ત એવા સાધુવેષમાં, અધ્યારોપ પણ યુક્તિયુક્ત છે.
આવશ્યકનિયુક્તિ પ્રસ્તુત ગાથા-૧૧૩૦ના ઉત્તરાર્ધને સ્પષ્ટ કરે છે –
બાળત્વિત્યાર ..... તાન્ તિ | અગુણવાળા જ અવિદ્યમાનગુણવાળા જ, પાર્થસ્થાદિને જાણતો કયા ગુણને મનમાં કરીને તેઓને-પાર્શ્વસ્થાદિને નમસ્કાર કરે ? “રૂતિ' શબ્દ મૂળ ગાથાસ્પર્શી ટીકાની સમાપ્તિ સૂચક છે.
ચાવેત–આ થાય પૂર્વપક્ષીના મતે આ થાય – અસાધુ .. નમસ્કરોતુ, તેઓમાં પાર્શ્વસ્થાદિમાં, અધ્યારોપમુખથી=અધ્યારોપ દ્વારા, અન્ય સાધુ સંબંધી એવા ગુણને મનમાં કરીને નમસ્કાર કરે=નમસ્કાર કરનાર નમસ્કાર કરે.
તન્ન, તેને આચાર્યશ્રી કહે છે કે પૂર્વપક્ષીનું તે કથન બરાબર નથી. તેમાં હેતુ કહે છે -
તેષાં ... ટોષના I તેઓનું પાર્થસ્થાદિનું સાવદ્યકર્મયુક્તપણું હોવાને કારણે અધ્યારોપના વિષયના સ્વરૂપનું વિકલપણું છે. અને અવિષયમાં અધ્યારોપ પણ કરીને નમસ્કાર કરનારને દોષદર્શન છે.
0 અધ્યાપવિષયત્નક્ષળવિત્નત્વમ્ - આ મુજબનો પાઠ મુદ્રિત પુસ્તકમાં તથા આવશ્યકનિયુક્તિમાં છે, જ્યારે પ્રતિમાશતકની હસ્તલિખિત પ્રતમાં અધ્યારોપત્રક્ષાવિષયત્વત્િ પાઠ છે, તે મુજબ અર્થ આ પ્રમાણે થાય=અધ્યારોપના સ્વરૂપનું અવિષયપણું છે. આ બંને પાઠ સંગત છે.
બાદ ૨ - અને કહે છે અર્થાત્ અવિષયમાં અધ્યારોપ કરીને નમસ્કાર કરનારને દોષ થાય. તે કહે છે - ગાથાર્થ -
નદ ..રોસો | નદ વેત્તવાતિ નાખi=જે પ્રમાણે વિડંબકલિંગને જાણીને તસ્સ પગો રોણો ઈંતેને નમસ્કાર કરનારને દોષ થાય છે, રૂચ એ રીતે ઉદ્ધવસં ા =નિર્ધ્વસ જાણીને અર્થાત્ નિર્ધ્વસ એવા પાર્થસ્થાદિને જાણીને ચંદ્રમાને નમસ્કાર કરાતે છતે ઘુવો લોસો નક્કી દોષ છે અર્થાત્ નમસ્કાર કરનારને નક્કી દોષ છે.