________________
૧૨૧૮
પ્રતિમાશતક | શ્લોક : ૭૩ · व्याख्या - यथा विडम्बकलिङ्गं भाण्डादिकृतं जानतः=अवबुद्ध्यमानस्य नमतः नमस्कुर्वतः सतोऽस्य भवति दोषः प्रवचनहीलनादिलक्षणः निद्धंधसं-प्रवचनोपघातनिरपेक्षं पार्श्वस्थादिकं 'इय' एवं ज्ञात्वा अवगम्य 'वंदमाणे धुवो दोसो वन्दमाने नमस्कुर्वति सति, नमस्कर्तरि ध्रुवः अवश्यंभावी दोषः आज्ञाविराधनादिलक्षणः । पाठान्तरं वा 'णिद्धंधसं पि नाऊण वंदमाणस्स दोसो उ' इदं प्रकटार्थमेवेति गाथार्थ इति ।। ટીકાર્ય :
સત્ર ....... માવજે - અહીં લિંગ અને પ્રતિમામાં વૈષમ્યનો નિર્ણાયક આવશ્યક ગ્રંથ પૂર્વપક્ષીએ જોયો નથી, એમ જે પૂર્વે કહ્યું એ કથન વિષયક આવશ્યક નિર્યુક્તિ ગ્રંથમાં, આ આગળમાં કહેવાશે એ, આક્ષેપ અને સમાધાન ગ્રંથ છે -
પર્વ .... વો - આ રીતે=આવશ્યક નિર્યુક્તિ ગ્રંથમાં આ કથન પૂર્વે જે વર્ણન કર્યું એ રીતે, ઉઘત અને ઈતર-અનુવ્રત અને વિહારાદિગત વિધિનું પ્રતિપાદન કરાયે છતે ચોદક=પ્રશ્નકાર કહે છે -
વિ નો ..... આ પર્યાયાદિના અન્વેષણ વડે અમને શું ? સર્વથા ભાવશુદ્ધિથી કર્મના અપનયન માટે કર્મને દૂર કરવા માટે, જિનપ્રણિત લિંગને નમન જ યુક્ત છે; કેમ કે તદ્ગતગુણવિચારનું લિંગવાળી વ્યક્તિમાં સુસાધુના ગુણના વિચારનું, નિષ્ફળપણું છે.
લિંગધારી વ્યક્તિમાં સુસાધુના ગુણના વિચારનું નિષ્ફળપણું છે, એમ જે કહ્યું તેની પુષ્ટિ કરતાં કહે છે –
ન દિ=જે કારણથી તણપ્રભવ=નમસ્કરણીય વ્યક્તિના ગુણથી થયેલ, નમસ્કાર કરનારને નિર્જરા નથી, પરંતુ અધ્યાત્મની શુદ્ધિપ્રભવ અધ્યાત્મની શુદ્ધિથી થયેલ, નિર્જરા છે.
પૂર્વે કહ્યું કે નમસ્કાર કરનારને પોતાના અધ્યાત્મની શુદ્ધિને કારણે નિર્જરા થાય છે. તેની પુષ્ટિ કરતાં પૂર્વપક્ષી તથાદિથી કહે છે –
તથહિં - તે આ પ્રમાણે – ગાથાર્થ :
તિસ્થા .વિનંતિત્યારVT તીર્થકરના ગુણો વિમાસુ નસ્થિ નિસ્વંશવે વિયાગંતોકપ્રતિમામાં નથી એ પ્રમાણે નિઃસંશય જાણતો, તિત્યયર ત્તિ મંતોન્નતીર્થકર છે, એ પ્રમાણે નમસ્કાર કરતો, તો તે નમસ્કાર કરનાર વ્યક્તિ, વિત્ત ળિક્કર પટ્ટ વિપુલ નિર્જરાને પામે છે. વ્યાખ્યાર્થ:
તીર્થકરસ્ય ... વિસ્તી રૂતિ થાર્થ: || તીર્થંકરના જ્ઞાનાદિ ગુણો તે તીર્થકરના ગુણો, તેત્રતીર્થકરના જ્ઞાનાદિ ગુણો. બિંબસ્વરૂપ પ્રતિમામાં નથી, એ પ્રમાણે નિઃસંશય જાણતો, તોપણ આ=પ્રતિમા, તીર્થંકર છેએ પ્રમાણે ભાવશુદ્ધિથી રમતો=પ્રણામ કરતો, તે=પ્રણામ કરનાર, વિપુલ=વિસ્તીર્ણ. કર્મક્ષયસ્વરૂપ નિર્જરાને પામે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.