________________
૧૧૯૮
પ્રતિમાશતક | શ્લોક : ૭૧
0 ‘વિધવત્યુયોતિરિત્રે સેવપૂનમિમૃતાનુષ્ઠાનમેવ' - અહીં જોકે વિધિથી પરિપૂર્ણ વિધિ ગ્રહણ કરીએ તો ભક્તિ આદિનો વિધિમાં જ અંતર્ભાવ થાય છે, તોપણ ભક્તિ આદિનું પૃથફ ગ્રહણ કરેલ હોવાથી વિધિથી બાહ્ય આચરણ જ ગ્રહણ કરવાની છે; અને તે શાસ્ત્રાનુસારી હોય તો વિધિપૂર્વકની છે, ભક્તિથી અંતરંગ બહુમાન ગ્રહણ કરવાનું છે, ઉપયોગથી પ્રણિધાનાદિ આશયપૂર્વકનો માનસ યત્ન ગ્રહણ કરવાનો છે, અને ઉપયોગઃ - અહીં આદિ' થી ક્રિયામાં અપેક્ષિત વેશ્યા વગેરેનું ગ્રહણ કરવાનું છે.
તા. – તેને=આભોગ-અનાભોગ દ્વારા દ્રવ્યસ્તવના વૈવિધ્યને, કહે છે –
તેવા ..... વ્યથો III દેવગુણના પરિજ્ઞાનથી=ભગવાનના ગુણના પરિજ્ઞાનથી, તભાવાનુગત=ભગવાનના બહુમાનના ભાવથી સહિત, વિધિ વડે કરીને ઉત્તમ, આચારપ્રધાન એવું જિનપૂજન આભોગ દ્રવ્યસ્તવ છે.
જ્જો .. સુનિિિદ તારા આનાથી =આભોગ દ્રવ્યસ્તવથી, ચારિત્રનો લાભ થાય (અ) શીધ્ર સકલ કર્મોનું નિર્દલન=કર્મોનો નાશ, થાય છે. તે કારણથી અહીંયાં આભોગ દ્રવ્યસ્તવમાં, સુંદર દૃષ્ટિવાળાઓ વડે સમ્યમ્ જ પ્રવર્તવું જોઈએ.
પૂવિહિ .... વ્રથમ વારૂ પૂજાવિધિના વિરહથી અને જિનગત=જિનમાં રહેલા, ગુણોના અપરિજ્ઞાનથી અને શુભ પરિણામથી કરાયેલું હોવાથી આ અનાભોગ દ્રવ્યસ્તવ છે.
TUM ... વોદિત્નામાનો ||૪|| આ રીતે પણ પૂર્વે કહ્યું કે આ અનાભોગ દ્રવ્યસ્તવ છે એ રીતે પણ, ગુણસ્થાનકના સ્થાનપણાને કારણે આ અનાભોગ દ્રવ્યસ્તવ, ગુણકર જ છે; કેમ કે શુભ-શુભતર ભાવવિશુદ્ધિનો હેતુ હોવાથી બોધિલાભનો હેતુ છે.
મસુદા ..... સમુછડું પાપ !! ઘણા અશુભ કર્મના ક્ષયથી અને ભવિષ્યમાં જેમનું કલ્યાણ થવાનું છે એવા ધન્યોને, અમુણિત ગુણવાળાપણ=અજ્ઞાત ગુણવાળા પણ વિષયમાં ખરેખર પ્રીતિ ઉછળે છે.
યથા શુક્રમિથુનસ્થાન્ડેિ ! જેમ - અરિહંતના બિબમાં શુક મિથુન=પોપટ યુગલને પ્રીતિ સમુલ્લસિત થઈ. | દોઃ ..... મરને દ્દિા ગુરુ=ભારે કર્મવાળા ભવાભિનંદી જીવને વિષયમાં ગુણવાળા એવા વિષયમાં, પ્રદ્વેષ થાય છે. જેમ નિશ્ચિત મરણ ઉપસ્થિત થયે છતે પથ્યમાં રોગિષ્ઠને પ્રદ્વેષ થાય છે.
પત્તો વ્યિય .... વનંતિ ૭ |આથી જ=ભારે કર્મવાળા જીવને પ્રબ થાય છે આથી જ, તત્ત્વજ્ઞ જીવ જિનબિંબ અને જિનેશ્વરના ધર્મમાં અશુભ અભ્યાસના ભયથી પ્રદ્વેષલેશ પણ વર્જન કરે છે.
પરવૃત્તનનાર્વા ગુન્તનાશાતમ્ | પરકૃત=બીજા દ્વારા કરાયેલ જિનાર્ચના જિનપૂજાના, દ્વેષમાં કુંતલાનું દૃષ્ટાંત
ભાવાર્થ:
કોઈ ગૃહસ્થ દેવપૂજાદિ અનુષ્ઠાન કરતો હોય અને તે અનુષ્ઠાન કરવાની જે શાસ્ત્રીય મર્યાદા છે તેની વિધિના યથાર્થ બોધવાળો હોય અને પૂર્ણ વિધિપૂર્વક દેવપૂજાદિ અનુષ્ઠાનમાં યત્ન કરતો હોય અને ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિભાવ ઉલ્લસિત થતો હોય અને સ્થાન, સૂત્ર, અર્થ અને મૂર્તિના આલંબનમાં