________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुदर्शिनी टीका अ० १ मङ्गलाचरणम्
इह खल्वतिविचित्राकारेऽपारेऽसारे संसारे धनादिभिर्विविधोपायैः सुखार्थ प्रयतमाना अपि जना न केऽपि वास्तविकं सुखमनुभवन्ति किमत्र परिहारनिदानमिति, सति विचारसंचारे मोक्ष एव निरतिशयसुखसाधनमिति सिद्धयति । आसूक्ष्मैकेन्द्रियः सकलोऽपि लोकः मुखाभिलाषी दुःखविमुखश्च दृष्टोऽतस्तस्य
तीर्थकर प्रभुकी वाणीको नमन कर मैं घासीलाल इस प्रश्नव्याकरण सूत्र पर यह सुदर्शिनी नाम की टीका बनाता हूं ॥४॥
इस अतिविचित्रताकार अनियत स्वभाववाले अपार असार संसार में धन आदि विविध उपायों से सुखप्राप्ति के निमित्त समस्त संसारी जीव प्रयत्न करते रहते हैं फिर भी यहां संसार में कोई भी जीव वास्तविक सुख का अनुभव नहीं कर पाता है तो इसका कारण क्या है जब यह विचार किया जाता है तो मालूम देता है कि यहां पर जितना भी सुख है वह वास्तविक सुख नहीं है-सुखाभास है कारण वह इन्द्रिय
और मनसे उत्पन्न होता है । वास्तविक सुख तो मोक्षमें ही है, क्योंकि वह सुख निरतिशयरूप आत्यंतिक है। त्रैकालिक दुःखके अत्यन्ताभावसे विशिष्ट जो परमानंद सद्भावरूपता है वही निरतिशयता है । इस प्रकार का निरतिशयरूप जो सुख है वह संसार में नहीं है। क्यों कि सांसारिक सुख दुःखानुषक्त है। और मोक्ष का सुख ऐसा नहीं है । इसलिये सूक्ष्म एकेन्द्रिय से लेकर समस्त पंचेन्द्रियतक के प्राणी सुख के अमि
તીર્થકર પ્રભુની વાણુને નમન કરીને હું, “ઘાસિલાલમુનિ આ પ્રશ્નવ્યાકરણ सूत्र ५२ PA॥ 'सुशिनी' नामनी 21 मनाj छु.. ॥ ४ ॥
આ અતિ વિચિત્રાકાર, અનિયત સ્વભાવવાળા, અપાર, અસાર સંસારમાં ધન આદિ વિવિધ ઉપાથી સુખ પ્રાપ્ત કરવા માટે સમસ્ત સંસારી જીવે પ્રયત્ન કરતા રહે છે, છતાં પણ આ સંસારમાં કઈપણ જીવ વાસ્તવિક સુખને અનુભવ કરી શકતું નથી. તેનું શું કારણ છે, એ વિચાર જ્યારે કરવામાં આવે છે ત્યારે એવું લાગે છે કે આ સંસારનાં જેટલાં સુખ છે તે વાસ્તવિક સુખ નથી, પણ સુખને આભાસ જ છે. કારણકે તે ઇન્દ્રિય અને મનથી ઉન્ન થાય છે. વાસ્તવિક સુખ તે મેક્ષમાં જ છે. કારણકે તે સુખ નિરતિશયરૂપ છે. વૈકાલિક દુઃખના અત્યંત અભાવવાળી જે પરમાનંદ સદુભાવરૂપતા છે, તેને જ નિરતિશયતા કહે છે. એવા પ્રકારનું નિરતિશયરૂપ જે સુખ છે તે સંસારમાં મળતું નથી. કારણકે સાંસારિક સુખ દુઃખાનુષક્ત છે. મોક્ષનું સુખ તેવું નથી. તેથી જ સૂકમ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના સમસ્ત પ્રાણું સુખની
For Private And Personal Use Only