________________
ગાથા : ૬
પાંચમો કર્મગ્રંથ
૨૫
-
કુલ્લી ''
અનુક્રમે આઠમાના છઠ્ઠા ભાગે અને સાતમા ભાગે, સંજવલનનો નવમે, અને નવ આવરણ તથા પાંચ અંતરાયનો દસમે બંધવિચ્છેદ થાય છે. તે કર્મસ્તરાદિ ગ્રંથોથી જાણી લેવું.
કુહા વિ મધુવા તુરિય મં|િ બન્ને પ્રકારની અધ્રુવપ્રકૃતિઓ ચોથા (સાદિસાન્ત) ભાંગાવાળી જાણવી. ૭૩ અધુવબંધીનો બંધ, અને ૯૫ અધુવોદયીનો ઉદય અધ્રુવ હોવાથી કયારેક જ હોય છે અને કયારેક હોતો નથી. જયારે બંધ અથવા ઉદય શરૂ થાય ત્યારે સાદિ અને જ્યારે વિરામ પામે ત્યારે સાત્ત એમ એક ચોથો ભાંગી જ સંભવે છે. ધ્રુવોદયી અને અધૂવોદયી પ્રકૃતિઓ જો કે છઠ્ઠી સાતમી ગાથામાં હવે કહેવાના છે. તો પણ ગ્રંથલાઘવતાના માટે તેના ભાંગા અહીં સાથે કહ્યા છે. પા.
પ્રવૃતિઓ |અનાદિઅનંત અનાદિસાત્ત સાદિ અનંત સાદિસાત્ત | ૧ ધ્રુવબંધી-૪૭ | અભવ્યને ! ભવ્યને
| ૧૧મે જઇને
પડેલાને
૨| ધ્રુવોદયી-ર૬
| અભવ્યને
ભવ્યને
X
|૩| અધૂવબંધી-૭૩
X
પ્રતિપક્ષી હોવાથી સર્વેને પ્રતિપક્ષી હોવાથી સર્વેને
૪| અધુવોદયી-૯૫
-
૫| મિથ્યાત્વમોહનીય | અભવ્યને ભવ્યને
સમ્યકત્વથી | ઉદયમાં-૧
પડેલાને આ પ્રમાણે ચારભાગા સમજાવીને હવે ધ્રુવોદયી ૨૭ પ્રકૃતિઓ કહે છેनिमिण थिरअथिर अगुरु य, सुहअसुह तेय कम्म चउवना । नाणंतराय दंसण, मिच्छं धुवउदय सगवीसा ॥ ६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org