________________
પાંચમો કર્મગ્રંથ
તેઈન્દ્રિયાદિ અનેક પ્રકારના જીવો છે. તેમાં કઈ ગતિવાળા અને કઈ જાતિવાળા અને કેવા જીવો ઉત્કૃષ્ટસ્થિતિના બંધક હોય તે હવે સમજાવે છેविगलसुहुमाउगतिगं, तिरिमणुया सुरविउव्विनिरयदुगं । एगिंदिथावरायव, आईसाणा सुरुक्कोसं ।। ४३ ।। (विकलसूक्ष्मायुस्त्रिकं, तिर्यङ्मनुष्या सुरवैक्रियनरकद्विकम् । एकेन्द्रियस्थावरातपानामेशानात्सुरा उत्कृष्टाम् ।। ४३ ।। )
૧૬૮
-
શબ્દાર્થ :- વિગતસુદુમાડાતિમાં = વિક્લેન્દ્રિયત્રિક, સૂક્ષ્મત્રિક, અને આયુષ્યનું ત્રિક, તિમિળુવા = તિર્યંચો અને મનુષ્યો, સુવિકન્વિનિયતુળ = દેવદ્ધિક, વૈક્રિયદ્ઘિક, અને નરકદ્ધિક, નિવિથાવરાયવ = એકેન્દ્રિયજાતિ, સ્થાવર અને આતપની, આસાળા= ઈશાન દેવલોકસુધીના, સુર=દેવો, ઊમં=ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે છે. ||૪૩||
ગાથા : ૪૩
ગાથાર્થ = વિક્લેન્દ્રિયત્રિક, સૂક્ષ્મત્રિક, આયુષ્યત્રિક, દેવદ્વિક, વૈક્રિયદ્ધિક, અને નરકદ્રિક એમ કુલ ૧૫ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ તિર્યંચમનુષ્ય જ બાંધે છે અને એકેન્દ્રિયજાતિ, સ્થાવર તથા આતપ નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ઈશાન સુધીના દેવો જ બાંધે છે. ૫૪૩॥
=
વિવેચન – મૂલગાથામાં કહેલો ત્રિ શબ્દ પ્રત્યેકની સાથે જોડવાથી વિત્રિજ = બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિ, સૂક્ષ્મત્રિ સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ નામકર્મ, યુત્રિ = મનુષ્ય- તિર્યંચ અને નરકનું આયુષ્ય એમ કુલ નવ પ્રકૃતિઓ તથા દ્વિ શબ્દ પણ પ્રત્યેકમાં જોડવાથી સુરવા = દેવગતિ, દેવાનુપૂર્વી, વૈયિદ્વિજ = વૈક્રિયશરીર અને વૈક્રિય અંગોપાંગ, નિયgi = નરકગતિ અને નરકની આનુપૂર્વી એમ છ પ્રકૃતિઓ, કુલ ૧૫ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટસ્થિતિબંધના સ્વામી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકમાં પણ તિર્યંચ-મનુષ્યો જ જાણવા. કારણ કે આ ૧૫ પ્રકૃતિઓમાં તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય આ બે પ્રકૃતિ વિના
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org