________________
૨૭૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૬૪
ગુણસ્થાનકનો કેટલોક કાળ ગયા પછી જ થાય છે. આવું શાસ્ત્ર વચન હોવાથી તેની આગળની ભૂમિકાવાળા (૬-૭-૮-૯માં ગુણસ્થાનકમાં સંજ્વલનનો જ ઉદય હોવા છતાં પણ એકસ્થાનિક રસ બંધાતો નથી. પરંતુ ક્રિસ્થાનિક જ રસબંધ થાય છે. એવો અર્થ સારી રીતે નીકળી શકે છે. અને તે જ અર્થ યુક્તિયુક્ત છે. આ જ પ્રમાણે ચોથા ગુણઠાણે વર્તતા અપ્રત્યાખ્યાની કષાયના ઉદયમાં પણ અને પાંચમા ગુણઠાણે વર્તતા પ્રત્યાખ્યાનાવરણના ઉદયમાં પણ તીવ્ર, મધ્યમ અને અંદના ઉદયભેદો હોય છે. તેથી અશુભનો ચતુઃસ્થાનકાદિ અને શુભનો દ્રિસ્થાનક આદિ ત્રણે પ્રકારનો રસબંધ થઈ શકે છે. આ રીતે વિચારતાં નીચે મુજબ ભાવાર્થ નીકળે છે| ષાયનો ઉદય
અશુભનો રસબંધ શુભનો રસબંધ તીવ્ર અનંતાનુબંધીના ઉદયે
ચતુઃસ્થાનિક | ક્રિસ્થાનિક મધ્યમ અનંતાનુબંધીના ઉદયે
ત્રિસ્થાનિક ત્રિસ્થાનિક મંદ અનંતાનુબંધીના ઉદયે
દ્વિસ્થાનિક ચતુઃસ્થાનિક તીવ્ર અપ્રત્યાખ્યાનીયના ઉદયે
ચતુઃસ્થાનિક ક્રિસ્થાનિક મધ્યમ અપ્રત્યાખ્યાનીયના ઉદયે ત્રિસ્થાનિક ત્રિસ્થાનિક મંદ અપ્રત્યાખ્યાનીયના ઉદયે
ક્રિસ્થાનિક ચતુઃસ્થાનિક તીવ્ર પ્રત્યાખ્યાનાવરણના ઉદયે
ચતુઃસ્થાનિક ક્રિસ્થાનિક મધ્યમ પ્રત્યાખ્યાનાવરણના ઉદયે ત્રિસ્થાનિક ત્રિસ્થાનિક મંદ પ્રત્યાખ્યાનાવરણના ઉદયે
વિસ્થાનિક ચતુઃસ્થાનિક તીવ્ર સંજ્વલનના ઉદયે
ચતુઃસ્થાનિક દ્રિસ્થાનિક મધ્યમ સંજ્વલનના ઉદય
ત્રિસ્થાનિક ત્રિસ્થાનિક મંદ સંજ્વલનના ઉદયે
ક્રિસ્થાનિક ચતુઃસ્થાનિક અત્યન્ત મંદતમ સં. ના ઉદયે | એકસ્થાનિક | ચતુઃસ્થાનિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org