________________
ગાથા : ૯૯-૧૦૦
પાંચમો કર્મગ્રંથ
૪૫૧
શબ્દાર્થ - અમિચ્છામી સખ્ત =અનંતાનુબંધી, મિથ્યાત્વ, મિશ્રા અને સમ્યક્ત મોહનીય, તિ ૩ = ત્રણ આયુષ્ય, રૂપવિત = એકેન્દ્રિય જાતિ, વિક્લેન્દ્રિયત્રિક, થીતિયુગોથું = થિણદ્વિત્રિક, ઉદ્યોતનામકર્મ, તિરિનરથથાવર = તિર્યંચદ્રિક, નરકદ્ધિક અને સ્થાવરદ્ધિક, સમિયિવનપુત્થી = સાધારણ નામકર્મ, આતપનામકર્મ, આઠ કષાય તથા નપુંસકવેદ, સ્ત્રીવેદ, છાપુનત્ન = હાસ્યાદિષક પુરુષવેદ, સંવલનચતુષ્ક, તો નિદા, = બે નિદ્રા, વિભાવરવા = પાંચ અંતરાય અને નવ આવરણોનો ક્ષય થયે છતે, નાળો = આ જીવ જ્ઞાની થાય છે. સેવિંવભૂિિહિટ્ય = દેવેન્દ્રસૂરીશ્વરજી વડે લખાયો, સપિvi = આ પાંચમો શતક કર્મગ્રંથ, માવસરળg=આત્માના સ્મરણાર્થે. . ૯૯-૧OOા
ગાથાર્થ – અનંતાનુબંધી કષાય, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત મોહનીયનો ક્ષય કરીને (ક્ષાયિક સમ્યક્ત પામ્યા બાદ) ત્રણ આયુષ્યની સંભવ સત્તાને ટાળીને એકેન્દ્રિય, વિક્લેન્દ્રિયત્રિક, થિણદ્વિત્રિક, ઉદ્યોતનામકર્મ, તિર્યચકિક, નરકદ્ધિક, સ્થાવરદ્ધિક, સાધારણ, આતપ એમ ૧૬ પ્રકૃતિઓ તથા આઠ કષાય, નપુંસકવેદ સ્ત્રીવેદ, હાસ્યષક પુરુષવેદ, સંજવલનચતુષ્ક, બે નિદ્રા, પાંચ અંતરાય અને નવ આવરણનો ક્ષય કરીને આ જીવ કેવલજ્ઞાની બને છે. આ પ્રમાણે આ શતક નામનો પાંચમો કર્મગ્રંથ શ્રી દેવેન્દ્રસૂરિજીએ પોતાના આત્માના સ્મરણાર્થે પોતાના સ્વાધ્યાય માટે) બનાવ્યો છે ૯૯ - ૧૦૦
વિવેચન - ક્ષપકશ્રેણી મનુષ્યભવમાં જ પ્રારંભાય છે. કારણ કે કેવલજ્ઞાન, અયોગદશા અને મુક્તાવસ્થા માનવભવમાં જ પ્રાપ્ય છે. તથા આ ક્ષપકશ્રેણી ક્ષાયિક સમ્યક્ત પામેલો જીવ જ પ્રારંભી શકે. અને ક્ષાયિક સમ્યક્તની પ્રાપ્તિ (૧) કેવલી ભગવંતોનો વિહરણકાળ, (૨) પ્રથમ સંઘયણ (૩) અષ્ટવર્ષાધિક વય, (૪) માનવભવ આદિ પરિસ્થિતિ હોતે છતે, ચારથી સાત ગુણસ્થાનકવર્તી લયોપશમ સમ્યક્તવાળા મનુષ્યને જ થાય છે. કર્મોના બંધ, ઉદય અને ઉદીરણા જ માત્ર અટકાવે એટલું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org