Book Title: Karmagrantha Part 5 Shataka Nama
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 459
________________ ૪૨૬ પાંચમો કર્મગ્રંથ ગાથા : ૯૭ તેવા આકારવાળો આ લોક શાશ્વત છે. અનાદિ-અનંત છે. ધર્માસ્તિકાયાદિથી વ્યાપ્ત છે. સ્વતઃ રહેલો છે. તેના ટુકડા કોઈ ઈદ્ર પણ કરી શકતા નથી. પરંતુ જૈનશાસ્ત્રોમાં અસંખ્યાતાના માપવાળી ઘણી ઘણી વસ્તુઓને માપવા માટે સૂચિશ્રેણી, પ્રતર અને ઘનલોક શબ્દો વપરાયેલા જોવા મળે છે. તેથી તે સમજાવવા સારૂં ચૌદરજ્જુ પ્રમાણ એવા આ લોકાકાશના બુદ્ધિ માત્રથી ખંડ કલ્પીને ઘન બનાવવામાં આવે છે. ચિત્ર નં. - ૧ ૧ રાજ પ્રમાણ છે. ૯૦૦ યોજન ન્યૂન સાત રાજપ્રમાણ ઉર્ધ્વલોક પાંચ રાજ પ્રમાણ ( એકરાજ પ્રમાણ ને. ૯ ૧૮૦૦ યોજનપ્રમાણ મધ્યલોક ૯૦૦ યોજન ન્યૂન સાત રાજપ્રમાણ અધોલોક ગ ત્રસ નાડી સાત રાજ પ્રમાણ લંબાઇ-પહોળાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512