________________
૪૨૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૭
તેવા આકારવાળો આ લોક શાશ્વત છે. અનાદિ-અનંત છે. ધર્માસ્તિકાયાદિથી વ્યાપ્ત છે. સ્વતઃ રહેલો છે. તેના ટુકડા કોઈ ઈદ્ર પણ કરી શકતા નથી. પરંતુ જૈનશાસ્ત્રોમાં અસંખ્યાતાના માપવાળી ઘણી ઘણી વસ્તુઓને માપવા માટે સૂચિશ્રેણી, પ્રતર અને ઘનલોક શબ્દો વપરાયેલા જોવા મળે છે. તેથી તે સમજાવવા સારૂં ચૌદરજ્જુ પ્રમાણ એવા આ લોકાકાશના બુદ્ધિ માત્રથી ખંડ કલ્પીને ઘન બનાવવામાં આવે છે.
ચિત્ર નં. - ૧
૧ રાજ પ્રમાણ છે.
૯૦૦ યોજન ન્યૂન સાત રાજપ્રમાણ ઉર્ધ્વલોક
પાંચ રાજ પ્રમાણ (
એકરાજ પ્રમાણ ને.
૯ ૧૮૦૦ યોજનપ્રમાણ
મધ્યલોક
૯૦૦ યોજન ન્યૂન સાત રાજપ્રમાણ અધોલોક
ગ
ત્રસ
નાડી સાત રાજ પ્રમાણ લંબાઇ-પહોળાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org