________________
ગાથા : ૭૫
પાંચમો કર્મગ્રંથ
૩૧૫
ઉત્તરપ્રકૃતિઓમાં શુભવર્ણ ચતુષ્ક અને તૈજસ ચતુષ્કનો અનુત્કૃષ્ટ બંધ ચારે પ્રકારે કહ્યો હોવાથી બાકીના ઉત્કૃષ્ટબંધ, જઘન્યબંધ અને અજઘન્યબંધ બે પ્રકારે છે. બાકીના ૪૩ અધ્રુવબંધી પ્રકૃતિઓનો અજઘન્યબંધ ચાર પ્રકારે કહેલ હોવાથી શેષ જઘન્યબંધ, ઉત્કૃષ્ટબંધ અને અનુત્કૃષ્ટબંધ બે પ્રકારે છે. તથા ૭૩ અબ્રુવબંધી પ્રકૃતિઓના ચાર પ્રકારના બંધો સાદિ-અધ્રુવ છે. આ સર્વેની ભાવના પૂર્વની ૭૪મી ગાથાના વિવેચનમાં સમજાવેલી છે.
રસબંધનું વિવેચન આ પ્રમાણે અહીં સમાપ્ત થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org