________________
ગાથા : ૫૮
પાંચમો કર્મગ્રંથ
૨૪૩
- બધાને તો બિચાવ કાર્ય ની #
અબંધકાળ કહ્યો છે. અબંધકાળ કહ્યો નથી. કુલ ધ્રુવબંધી
૩૯
૪૭ અધુવબંધી ૩૩
૪૦ ૭૯
૧૨૦
૪૧
૧૩૨, ૧૬૩, ૧૮૫ સાગરોપમ કેવી રીતે થાય તે સમજાવે છે તથા સતતબંધ સમજાવવાનો પ્રારંભ કરે છે. विजयाइसु गेविज्जे, तमाइ दहिसय दुतीस तेसटुं। पणसीइ सयय बंधो पल्लतिगं सुरविउव्विदुगे ॥ ५८॥ (विजयादिषु ग्रैवेयके तमःप्रभायामुदधिशतं द्वात्रिंशत्त्रिषष्ट्यधिकम् पञ्चाशीत्यधिकं सततबन्धः पल्यत्रिकं सुरक्रियद्विके॥ ५८ ॥
વિનાફ = વિજયાદિમાં, વિષે = નવમા ગ્રેવેયકમાં, તમારૂ = તમ:પ્રભામાં, ક્રિય = ૧૦૦ સાગરોપમ, તુતીય = બત્રીસ અને તેસઠું = ત્રેસઠ અધિક, પાણીરૂ = પંચાસી અધિક, સ ભ્યો = નિરંતરબંધ, પતિ = ત્રણ પલ્યોપમ, સુરવિરબિંદુ = દેવદ્ધિક અને વૈક્રિયદ્ધિકમાં | પટો
ગાથાર્થ=વિજયાદિમાં, રૈવેયકમાં, અને તમ:પ્રભામાં ગમનાગમન કરનારા જીવને અનુક્રમે ૧૩૨, ૧૬૩ અને ૧૮૫ સાગરોપમનો ઉપરોક્ત અબંધકાળ થાય છે. તથા વૈક્રિયદ્ધિક અને દેવદ્વિકમાં ત્રણ પલ્યોપમ પ્રમાણ સતતબંધ હોય છે. | પ૮
વિવેચન = ગાથા ૫૬ અને ૨૭માં (૮+૩૩=૪૧) પ્રકૃતિઓનો ૧૬૩, ૧૮૫ અને ૧૩૨ સાગરોપમનો જે અબંધકાળ જણાવ્યો, તે કેવી રીતે ભવ કરનારા જીવોને આશ્રયી થાય છે. તે અહીં ગ્રન્થકારશ્રી સ્વમુખે સમજાવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org