________________
પાંચમો કર્મગ્રંથ
આવું જઘન્ય આયુષ્ય બાંધવા લીધું. તે સ્થિતિબંધના પ્રથમ સમયે (અબંધકાવસ્થામાંથી) બંધમાં આવ્યો માટે અજઘન્યબંધની સાદિ. અને તે સ્થિતિબંધનો ચરમસમય આવે ત્યારે જઘન્યબંધ આવતો હોવાથી અજઘન્યબંધ અવ એમ જઘન્ય-અજઘન્યબંધ સાદિ-અધ્રુવ જાણવા.
૧૮૮
આ પ્રમાણે મૂલ ૭ કર્મોના અજધન્યના ૪, જઘન્યના ૨, ઉત્કૃષ્ટના ૨, અને અનુભૃષ્ટના ૨, એમ દશ દશ ભાંગા થતા હોવાથી ૭×૧૦=૭૦ ભાંગા થાય છે. અને આયુષ્યકર્મના જઘન્યાદિ ચારે બંધો સાદિ-અધ્રુવ બે જ પ્રકારના હોવાથી ૪×૨=૮ ભાંગા મેળવતાં મૂળ આઠે કર્મોના ૭૦+૮=૭૮ ભાંગા થાય છે ॥ ૪૬ |
હવે ઉત્તર પ્રકૃતિઓના જઘન્યાદિને વિષે સાદ્યાદિ ભાંગા જણાવે છે. चउभेओ अजहन्नो, संजलणावरणनवगविग्घाणं । सेसतिगि साइअधुवो, तह चउहा सेसपयडीणं ॥४७॥
(चतुर्भेदोऽजघन्यस्संज्वलनावरणनवकविघ्नानाम् ।
शेषत्रिके साद्यध्रुवौ तथा चतुर्धा शेषप्रकृतीनाम् ॥४७॥
શબ્દાર્થ :- चउभे ओ अजहन्नो ચાર પ્રકારે, અજઘન્યસ્થિતિબંધ, સંગતળાવરણનવાવિયાળ ચાર સંજ્વલન, નવ આવરણ અને પાંચ અંતરાયકર્મોનો, તિશિ બાકીના ત્રણમાં, साइअधुवो સાદિ-અધ્રુવ, तह તથા, વત્તા ચાર પ્રકારે, सेसपयडीणं બાકીની પ્રકૃતિઓના || ૪૭ ||
=
Jain Education International
=
ગાથા : ૪૭
=
For Private & Personal Use Only
=
=
ગાથાર્થ = ચાર સંજ્વલન, નવ આવરણ અને પાંચ અંતરાયકર્મ એમ કુલ ૧૮ પ્રકૃતિઓનો અજઘન્યસ્થિતિબંધ ચાર પ્રકારે હોય છે. તે ૧૮ પ્રકૃતિના બાકીના ત્રણ પ્રકારના બંધ અને શેષ ૧૦૨ પ્રકૃતિના ચારે પ્રકારના બંધ સાદિ અને અધ્રુવ જ હોય છે. ।। ૪૭ ||
=
www.jainelibrary.org