________________
પાંચમો કર્મગ્રંથ
થિસુમ= સ્થિર અને શુભ, વ=તે બેની પ્રતિપક્ષી, વિષ્ણુ= વિના, અવવંધી= અધ્રુવબંધી મિ∞ વિષ્ણુ= મિથ્યાત્વ વિના, મોહવવંધી= મોહનીયની ધ્રુવબંધી, નિોવષાયમીસં= પાંચ નિદ્રા, ઉપઘાત અને મિશ્રમોહનીય, સમ્મ=સમ્યક્ત્વમોહનીય, પનવ$= પંચાણું, અનુયા= અધ્રુવોદયી છે. ।।૭।।
ગાથા :
ગાથાર્થસ્થિર અને શુભ તથા તેની પ્રતિપક્ષી અસ્થિર અને અશુભ વિના બાકીની ૬૯ અવબંધી, મિથ્યાત્વમોહનીય વિના બાકીની મોહનીયની ૧૮ વબંધી, નિદ્રા પાંચ, ઉપઘાત, મિશ્ર-મોહનીય અને સમ્યક્ત્વમોહનીય એમ કુલ-૯૫ પ્રકૃતિઓ અવોદયી છે. ૭।।
૨૭
વિવેચન–ત્રીજી અને ચોથી ગાથામાં જે ૭૩ અવબંધી પ્રકૃતિઓ કહી છે તેમાંથી સ્થિર, અસ્થિર, શુભ અને અશુભ આ ચાર પ્રકૃતિઓને ત્યજીને શેષ જે ૬૯ પ્રકૃતિઓ છે. તે અશ્રુવોદયી છે. સ્થિરાદિ ચાર ધ્રુવોદયીમાં ગણેલી હોવાથી અહીં (અપ્રુવોદયીમાં) ન્યૂન કરવામાં આવી છે. તથા મિથ્યાત્વ વિના શેષ ૧૮ મોહનીયની ધ્રુવબંધી (૧૬ કષાય, ભય અને જુગુપ્સા) તે પણ અધ્રુવોદયી છે. તથા નિદ્રાપંચક, ઉપઘાત, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય એમ કુલ ૬૯ +૧૮+૫+૧+૧+૧=૯૫ પંચાણું પ્રકૃતિઓ અવોદયી છે.
પ્રશ્ન સ્થિર, અસ્થિર અને શુભ, અશુભ પણ પરસ્પર પ્રતિપક્ષી હોવાથી એક સાથે એક જીવને એકનો જ ઉદય હોઇ શકે. બન્નેનો ઉદય સાથે ન હોઇ શકે તો ક્રમશઃ (વારાફરતી) ઉદય થતો હોવાથી ધ્રુવોદયી કેમ કહેવાય?
ઉત્તર– આ પ્રકૃતિઓ ઉદયમાં પ્રતિપક્ષી થતી નથી, એક સાથે બન્ને ઉદયમાં હોઇ શકે છે. કારણ કે શરીરમાં દાંત આદિ અવયવો જેમ સ્થિર પ્રાપ્ત થાય છે. તે સ્થિરનામકર્મ છે. તેમ જીભ વગેરે અસ્થિર અવયવો પણ સાથે જ પ્રાપ્ત થાય છે. તે અસ્થિરનામકર્મ છે. આ બન્ને શરીરના જુદા જુદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org