________________
ગાથા : ૩૩
પાંચમો કર્મગ્રંથ
૧૨૭
એક એક સમયની હાનિ થાય છે અને અબાધામાં જેમ જેમ એક એક સમય વધે છે તેમ તેમ સ્થિતિબંધમાં પલ્યોપમનો એક એક અસંખ્યાતમો ભાગ વધે છે. ત્રીસ કોડાકોડી સાગરોપમના જેટલા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ થાય તેટલા જ સમયો ત્રણ હજાર વર્ષના થાય. આ સર્વે સ્થિતિસ્થાનનાં કંડક અને અબાધાસ્થાનનાં કંડક કહેવાય છે.
આ પ્રમાણે “વયવી વાસસયા, પતાવન્તિ એવાથી વર્ષશતાનિ' જેટલા કોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય એટલા સો વર્ષ પ્રમાણ અબાધા હોય છે. ૩૧-૩૨ //
गुरुकोडिकोडि अंतो, तित्थाहाराण भिन्नमुहू बाहा । लहु ठिइ संखगुणूणा, नरतिरियाणाउ पल्लतिगं ।। ३३ ।। (गुर्वी कोटिकोट्या अन्तस्तीर्थङ्कराहारकाणामन्तर्मुहूर्तमबाधा । लध्वी स्थितिस्सङ्ख्यातगुणोना नरतिरश्चामायुषोः पल्यत्रिकम् ।। ३३ ।।
ગુરુ = ઉત્કૃષ્ટસ્થિતિ, ડિદિગંતો = અન્તઃ કોડાકોડી, તિદિન = તીર્થંકરનામકર્મ અને આહારકદ્ધિકની, મિનમુટ્ઠ = અંતર્મુહૂર્ત, વાફા = અબાધા, નટુ = જાન્ય, શિક્ = સ્થિતિબંધ, સંયુકૂ = સંખ્યાતગણી ઓછી, રાતિરિયાઈf૩ = મનુષ્ય-તિર્યંચના આયુષ્યની, પત્નતિમાં = ત્રણ પલ્યોપમ. I ૩૩
ગાથાર્થ તીર્થંકર નામકર્મ અને આહારકદ્વિકનો ઉત્કૃષ્ટસ્થિતિ બંધ અંત:કોડાકોડી સાગરોપમ છે. અબાધાકાળ અંતર્મુહૂર્ત છે. જઘન્યસ્થિતિબંધ સંખ્યાતગુણ ન્યૂન છે. અને મનુષ્ય-તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ત્રણ પલ્યોપમ છે. તે ૩૩ ||
વિવેચન= ઉત્તરાર્ધમાં રહેલો વિરુ શબ્દ ગુરુ શબ્દની સાથે જોડવાથી ઉત્કૃષ્ટસ્થિતિબંધ એવો અર્થ થાય છે. તીર્થંકર નામકર્મ અને - આહારકહિકનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ અંતઃ કોડાકોડી સાગરોપમ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org