________________
ગાથા : ૨૬
પાંચમો કર્મગ્રંથ
૧૧૧
અથ સ્થિતિબંધ અધિકાર દ્વારા ૧૮મું वीसयरकोडिकोडी, नामे गोए अ सत्तरी मोहे । तीसियर चउसु उदही, निरयसुराउम्मि तित्तीसा ।।२६।। (विंशतिरतरकोटिकोट्यो, नाम्नि गोत्रे च सप्ततिर्मोहे । ત્રિવિરપુ ચતુર્ભુવલયો નરસુરીયુગોસ્ત્રન્ટિંશત્ | ર૬ II)
વીસીરોડોડી = વીસ કોડાકોડી સાગરોપમ, નાને જોઇ ય = નામકર્મ અને ગોત્રકર્મમાં, સત્તર = સીત્તેર કોડાકોડી સાગરોપમ, મોહે = મોહનીયકર્મમાં, તસિયર = ત્રીસ કોડાકોડી સાગરોપમ, ઇતર એવાં વડ; = ચાર કર્મોમાં, કદી = સાગરોપમ, નિયમુરાકંપ = નરકાયુષ્ય અને દેવાયુષ્યમાં, તિત્તીલા = તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ૨૬ /
ગાથાર્થ = નામકર્મ અને ગોત્રકર્મમાં ઉત્કૃષ્ટસ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમ છે. મોહનીયકર્મની સીત્તેર કોડાકોડી સાગરોપમ, શેષ ચાર કર્મોમાં ત્રીસ કોડાકોડી સાગરોપમ, અને નરકાયુષ્ય તથા દેવાયુષ્યની સ્થિતિ તેત્રીસ સાગરોપમ જાણવી. || ૬ ||
વિવેચન = આ મૂલગાથામાં વીસયર પદમાં વિંશતિ એટલે ૨૦, અને અતર એટલે સાગરોપમ એવો અર્થ જાણવો. જે કાળ સમુદ્રની જેમ ઘણો લાંબો હોવાથી તરતુમવિર ત્યારે નેતું પચત્તે રૂત્યુતરાળ તરવાને એટલે જલ્દી જલ્દી પાર પામવાને શક્ય નથી તે મતર કહેવાય છે. એક ક્રોડ ને એક ક્રોડે ગુણવાથી જે આવે તે કોડાકોડી કહેવાય છે. તેને વીસે ગુણવાથી જે આવે તે વીસ કોડાકોડી થાય છે. એવી જ રીતે સીત્તેર અને ત્રીસ કોડાકોડીમાં પણ સમજવું.
આ ગાથામાં કહેલી આઠે મૂલકર્મની સ્થિતિ જઘન્ય છે કે ઉત્કૃષ્ટ, તે વાત આ મૂળ ગાથામાં સ્પષ્ટ કહી નથી. પરંતુ આગળ આવનારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org