Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
हि महान्तः श्रादपि कठोराणि मृदूनि कुसुमादपि ।
ગુણાનુમાઢના એ એક એવા ગુણ છે કે જેમાં એકાન્તે લાભ જ સમાયેલ છે. ચાહે એ અનુમેાદના લઘુની હાય યા વડીલજનની...!
આ એક એવાં આપ્તપુરૂષની ! આત્મીય મહાત્માની ગુણગીતિ ગાવાની છે કે જેએશ્રીની શીતલ છાયા શ્રી સંઘને સાત-સાત દાયકા સુધી અવિરત મળતી રહી... એએશ્રીનુ નામ “રામ” નામથી અન્વિત હતુ....
હું યામાં ય સતત “રામ” (પરમાત્મા) જ હતા...
અને જીવનમાં સતત “હા”પૂર્વકનું” “કામ” હતુ.......
એએનાં જીવનમાં નિરાશા કે હાશ આ એ શબ્દોએ આગમન કર્યુ જ ન હતું. સત્ પ્રવૃત્તિ શીલતા... અનુશીલનતા... દી દ્રષ્ટિતા... નિભીતા... સત્યવક્તૃત્ત્વ આદિ ગુણ્ણા નીરક્ષીર પેઠે આત્મસાત્ થયેલા...
તે શ્રીમની સમીપ આવેલ કોઈપણ ભાવુકજન ભાવુકતાથી ભીજાયા વિના રહેતા જ નહી... વાત્સલ્યપૂર્ણ નયન, સ્નેહસભર હૃદય, સ્મિતયુકતવદન' સામી વ્યકિતને ભાવાવેશમા તરમાળ કરી દેતુ...
નામથી ન્યારા બાળને
གཟུགཟུག་ གཟུ
પ્યારા
૫-રાજુભાઇ એસ. સંઘવી ખભાત
S
:ક
સતત
સાથે સાથે નિશ્રાવતી સહવી મુનિવરોનાં આત્મિક વિકાસ અર્થે તે લક્ષ આપતાં જ હતા... સ્વ આશ્રિત આત્મા દુર્ગાંતિપ`કમાં પતન ન પામે, સારા આલબનાથી સદા અવિષ્ટ રહે એનુ ખૂબ જ દયાન રાખતા....
તેઓશ્રી પાતાની જાત પરત્વે પણ બહુ નિરપેક્ષ હતા... ૯૦/૯૫ વર્ષની જૈફ વયે પણ શાસનનું કામ... પ્રવચનનુ' કામ. શિષ્યગણુની સારસભારણા' ઇત્યાદિ બહુવિધ કાર્યા તેએ સ્વય. અપ્રમત્ત ભાવે કરતાં હતાં...
ત્રણ વર્ષ પૂર્વે તેઓશ્રી પાલિતાણામાં પન્ના-રૂપામાં બિરાજમાન હતાં...હુ' કુટુંબ સહ યાત્રાર્થે ત્યાં ગયેલ...! વ ́દનાથે પૂજયશ્રી પાસે ગયેલાં !
વન્દનાક પૂર્ણ કરી... વાસક્ષેપ અર્થે તેએશ્રીની નજીક ગયાં...
અન્ય એક મહાત્માએ ઓળખાણ કરાવી... સાહેબ ! ડીસામાં સાધુ-સાધ્વીજી મ. સા. ને અયયન કરાવે છે...! આ સાંભળીને તેએ પ્રફુલ્લિત નયન-યણવાળા થયા