Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ! જજે વકીલને કહ્યું કે આ તે સાધુ થવા જ સર્જાયેલું છે. મુક્ત ગગનમાં મેજ છે માણવાના સ્વતંત્રતા ધરાવતા આ પંખીને તમે પાંજરે નહી પૂરી શકે. સગાવહાલાઓએ 3 દૈનિકમાં એવી જાહેરાત આપી કે કેઇએ ત્રિભુવનને દીક્ષા આપવી નહી. આપનારની ! પ સામે પગલાં લેવાશે.
મુક્તિના રંગમાં રંગાયેલ આ પુણ્યાત્માને પૂ. ૫, શ્રી દાન વિજય ગણ તથા પુ. | 8 મુનિરાજ શ્રી પ્રેમવિજયજી મ.સા. ને ભેટે થઈ ગ. મ.સા. પાસે પોતાની મનની વાત છે છે જણાવી સાથે એ પણ જણાવ્યું કે દાદીમાં પિતાની હયાતીમાં દીક્ષા નહી લેવા દે | મુ શ્રી { પ્રેમવિજયજી મ. સા. એ કહ્યું કે “ત્રિભુવન, કેને ખબર તું પહેલા જઈશ '' દાદીમા : # દીવા ને એકમાત્ર ચિંગારીની જરૂરત હતી. તેમને મુહૂર્ત આ પવાની વિનંતી કરી. ૧ છે ઘરેથી ભાગી જઈને, અનેક કષ્ટો વેઠીને સંવત ૧૯૬૯ ના પિષ સુદ ૧૩ ના જ ગંધાર તીર્થે પહોંચ્યા. પૂ. મુનિરાજ શ્રી મંગલવિજયજી મ. સા. ના આશિર્વાદથી ૧૭ | 1 વર્ષની વયે અમૂલ્ય એ એ ઘે પ્રાપ્ત થતા મન નાચી ઉઠયું. એ સમયે ૧૦ માણસે છે પણ હાજર નહોતા. આજે જે ઠાઠ-માઠ જોવા મળે છે. સહેલાઈથી દીક્ષા પ્રાપ્ત કરી 4 શકાય છે. તે એમના જ પ્રતાપે (દીક્ષાને માગ ખેલનાર-બાલ-દીક્ષા અપાવનાર દેવ- ૨ ૨ દ્રવ્યના રક્ષક-સંઘના નાયક-મોક્ષ માગ પ્રરૂપક બલિ રેકનાર-સમાગના ચિંધનાર8 કલિકાલ કલ્પતરૂ-મિથ્યાત્વને કાપનાર–સમકિતને આપનાર-વ્યાખ્યાન વાચસ્પતિ શાસન છે
પ્રભાવક-શાસ્ત્ર સિદ્ધાંતી સમભાવ રાખનારા-મેક્ષના ચાહક પૂ. ગચ્છાધિપતિ આ.ગુ. શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં કટિ કેટિ વંદના. તેઓ જ્યાં પણ હોય * ત્યાંથી આપણને આશીષ આપે કે “જેથી ભગવાનના બતાવેલ માગે આપણે આગળ છે વધીએ અને જૈન શાસનનું નામ રોશન કરીએ.
સાહેબજીએ મને આશિર્વાદ આ તા કહ્યું કે–“ભાગ્યશાળી છે, અને ખરેખર હું ભાગ્યશાળી છું કે મને આવા ગુરુદવ મળ્યા. જેથી મારા આત્મામાં જૈન શાસન સુદેવ
સુગુરૂ-સુધર્મ પ્રત્યે પ્રેમ જાગ્ય અને સાચે ધમ સમ જાણે. { પાલીતાણામાં તેમની નિશ્રામાં કરેલ ઉપધાન દરમિયાન તથા તેમના પ્રવચને, ૧ જિનવાણી-જેનશાસન દ્વારા ઘણું શીખવા મળ્યું કે જેથી મારે આમે પાપમાગે જતાં 8 પાછો વળ્યો. રાત્રિ ભોજન બંધ-કંદમૂળ ત્યાગ– અભય-અનંતકાય-અપેચ વગેરેને છે ત્યાગ, નવકારશી, પૂજ, સામાયિક, પ્રતિક્રમણ, ચૌઢ નિયમ ધારવા, સંક્ષેપવા, વગેરે R અનેક ધર્મ ક્રિયામાં રસ ધરાવનાર કેઈ હોય તે તે ગુરૂદેવની મધુર વાણી અને એમના
આશીર્વાદ. એમના પ્રવચનને એક જ સાર રહેતે “છોડવા જે સંસાર, લેવા જેવું સંયમ, મેળ વવા જે વે મોક્ષ.”
પૂજ્ય ગુરૂદેવનો ઉપકાર કયારેય વીસરાય નહિ. એમને છેલ્લે કાગળ અને લખ્યો છે જાણી ઘણો જ આનંદ થયે. વહેલામાં વહેલા સાધુપણું પ્રાપ્ત કરી માની પ્રાપ્તિ છે ન થાય. એવી રીતે વધારેમાં વધારે ધર્મ માગે આત્માને જોડવાનું અને પાપથ. બચવાની ? ( કોશીશ કરવી અને સૌ કે ઈ મેક્ષને પ્રાપ્ત કરે એવી શુભાભિલાષા.
[ પૂ. ગુરૂવના આશયથી વિરૂદ્ધ લખાયું હોય તે મિચ્છામિ દુકકડમ ] }