Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- -
-
-
-
-
-
-
- - -
૧૨
" : શ્રી જૈન શાસન (અઠવાડિક) મંદિર એકવાર બની ગયા પછી કેટલીએ પેઢીઓ સુધી તે ફરી બનાવવાની જરૂર પડતી નથી. ઉદ્ધાર નવાની જરૂર પડે તે તેટલી દેવદ્રવ્યની આવક પણ મંદિરમાં થઈ જાય છે. સમાજમાંથી ફંડ કરીને મંદિર બનાવવાના દાખલા જુજ છે. કેક વ્યકિત બાંધે તે વાત જુદી. આ રણની વાત પણ તેમની વિચાર વગરની છે, હંમેશા ચોકીદાર ચોકી કરતા હોય છે કે શેકીઆઓ ચોકી કરતા નથી અને ચોકીદાર તરીકેનું કામ છેઠીઆઓનું પણ નથી. મૈયા પૂજારીઓની વાત પણ બરાબર નથી. શું જેને એ બંગલા ફલેટ લીધ નથી તેની ચોકી કે કરે છે? શું છે કિએની તેમના પુત્રો વિગેરે ચોકી કરવા બેસે છે? ખરાબ કાળ આવે તે સહન કરવું પડે અને મુસલમાને એ હજારો મંદિર મૂર્તિઓ તેડી છે તૂટયા નહિ ત્યાં ધેકાથી મૂતિઓના છેવટે નાક તેડી નાખ્યા છે. ત્યારે જેનેએ સાવધ બની મૂતિ એ ભંડારી દીધી. સંતાડીને થાય તે રીતે રક્ષણ કર્યું એની તે જ મુશલમાનને ઉદાર અને સ્થિર ચિસ તથા દાવાળા જેને એ સહકારમાં પણ લીધા છે. જેનાચાર્યોએ તેમને પ્રતિબંધ કર્યા છે. જેને ધર્મના પ્રેમી બનાવ્યા છે અને સુશલમાને બાદશાહ દ્વારા શ્રી સિધગિરિજીના સંધ વિ. કાર્યો પણ કરાવ્યા છે.
આ પરંતુ આજની જેમ જેને જ જૈન ધર્મની અને જૈન ધર્મના આલંબનેની ટીકા નિંદા કે અવજ્ઞા કરતા ન હતા. તમે મુંબઈમાં છે. અને સર્વે કરે કે બંગલાવાળા કે સોસાયટીએ કે બહુમાળી બિલ્ડીગે છે તેમાં કેટલા જેને ચોકીદાર છે અને કેટલા હૈયા રોકીદાર છે? આ સર્વે તમે પ્રગટ કરે તે તમારી વાત સાચી છે કે જિન. મદિર આદિ પ્રત્યેના અનાદરવાળી છે તે ખ્યાલ આવશે. - જિન મંદિર બંધાવવા ને બલે અખાડાઓ, શાળાઓ, કલેજે, હોસ્પીટલે બંધાવવાની વાત કરે તે જ અપ્રસકૃત છે. આજે ઘણા શ્રાવકેએ તે શાળા આદિ. બંધાવ્યાં છે પણ તેમાં જેનેને સ્થાન નથી, જેનેનું ઉપજતું નથી. માત્ર કિતિ માટે જ આ થયા છે અને ચલાવવાની પણ ત્રેવડ નથી માટે સરકારને સેંપી તેની ગ્રાન્ટ લઈને ચલાવે છે. એક ગામડામાં પ્રાથમિક શાળામાં ૫-૭ શિક્ષક હેય. ત્યાં માસિક ૧૫ થી ૨૦ હજાર પગાર સરકર ચૂકવે છે તે કયે જે કરે એમ છે. વળી સરકાર તે તે કાર્યો કરે જ છે. માત્ર જૈને જે તકલીફવાળા હોય કે શકિતહીન હે વ તેવાને ભણાવવા કે દવા કરાવવા કેણ તેયાર છે? નામ માટે ૨૫ લાખ આપનારા આવા માટે શું કાઢવા તેયાર છે?
' - આજે સેંકડો જેન બેડિ વિ, ખાવી પડી છે. ધાર્મિક સંસ્કાર આપવા કયા મા-બાપ તૈયાર છે? ગામમાં પાઠશાળા વિ. છે તેમાં પણ કેટલી સંખ્યા છે? જેને પિતાને શ્રધા હોય તે તેમને ઘણું કામ થઈ શકે તેમ છે.