Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૩૮૦ :
* શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરશની હાય-વૃદ્ધિ કરી ચૌદશની આરાધના કરનાર વગ હતું. તેને દાખલ લઈ ભાદરવા સુદ પાંચમની ય–વૃધિએ ભાદરવા સુદ ત્રીજની શાય–વૃદિધ કરી સંવત્સરીની આરાધના કરવી તેવી માન્યતાવાળે વર્ગ પેદા થયે હતે. તેને પુષ્ટિ આપનાર વર્ગ પણ મટે હતો. તેથી તિથિ અને શાસનમાં બે પક્ષ પડી ગયા હતા એક શાસ્ત્ર-પરંપરા મુજબ દાવિક તિથિ આરાધનાર વર્ગ હતું અને એક પિતાની માન્યતાથી પર્વતિથિની હાય-વૃદ્ધિ તે થાય જ નહિ તેવી માન્યતાવાળા હતા. '
આવા બધા પ્રશ્નને શાસન ઘણું ડહોળાતું હતું. આ બધા પ્રશ્નને શાસ્ત્રીય ઉકેલ આવી જાય, સૌ વિશદ ચર્ચા-વિચારણા ખુલ્લા દિલે કરે, શાસનમાં પાછી પુનઃ શાંતિ સ્થપાય, કલેશ-સંઘર્ષો, નાશ પામે તેવા જ હેતુથી અમદાવાદમાં નગરશેઠ આદિ અગ્રગય સુશ્રાવકની દરમ્યાનગિરિથી સકલ શ્રી શ્રમણ સંઘનું એક સંમેલન ૧૯૯૦ માં ભરાયું. તેમાં દેવદ્રવ્યાદિની સુવ્યવસ્થામાં તે સહમતિ સધાઈ. તે અંગેના ઠરાવો પણ દરેક સમુદાયના અગ્રગણ્ય નાયકની સહીથી પસાર કરાયા, આજે પણ જે તેને જ અનસરવામાં આવે તે દેવ દ્રવ્ય-ગુરુ દ્રવ્ય અંગે જે મન-કરિપત સુધારા છેલ્લા વર્ષોમાં કરાયા અને સંઘની ચાલી આવતી સુવિહિત પ્રણાલિકાને ભંગ કરાવે તેના પાપથી આપોઆપ મુકિત થઈ જાય, અતુ. | ગમે તે કારણે તે સંમેલનને ધારી સફળતા મળી શકી નહિ. તિથિને પ્રશ્ન પણ ચર્ચા-વિચારણા માટે મૂકાયે તે સામેથી એટલું જ કહેવાયું કે આ તે સઘળા છે સંમેલન છે અને તિથિપ્રશ્ન તે એકલા તપાગચ્છને છે માટે ચર્ચા-વિચારણા ન થાય.
તપાગચ્છના બધા પ્રમુખ આચાર્યો ભેગા થયા છે તે એકલા જુદા બેસીને તે પ્રશ્નને શાત્રાધારે વિચાર કરીએ, તે વાત પણ ન સ્વીકારી અને તિથિને પ્રશ્ન ઊભે જ રાખે.
આપણા પક્ષ તરફથી રજુઆત કરવાનું સૌભાગ્ય પૂજ્યશ્રી અને પ્રાપ્ત થયેલું. સર્વે વડિલોને કે વિશ્વાસ મેળવ્યું હતું તે આના પરથી સારી રીતના સમજી શકાય છે. પૂજ્યશ્રીજીની સ્પષ્ટ–અસરકારક પ્રતિપાદન શકિતને નિહાળી સૌ દંગ થતા અને કમિટિમાં પણ પૂજયશ્રીજીને રથાન આપ્યું હતું. વાંદળમાં ઢંકાયેલે સૂય કયારે પણ છૂપ રહે ખરો ?
તે પછી એકવાર પૂ. શ્રી બાપજી મહારાજાને વિદ્યાશાળામાં, પૂ. આ. શ્રી દાનસૂરી શ્વરજી મહારાજાદિ વંદનાથે ગયા. ત્યારે તે મહાપુરુષે કહ્યું કે-“હે દાનસૂરિ ! અ. ખોટું કયાં સુધી કરવું છે? (ભાદરવા સુદિ પાંચમની હાય-વૃધિએ છઠ્ઠની ય-વૃદ્ધિ કરી,