Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૪૩૮ :
શ્રી જૈન શાસન (અઠવાડિક પદયાત્રા-સંવ વિશેષાંક ?
બધા પ્રતિમાજીના દર્શન પૂજન કરવા ઠાઠમાઠથી આવ્યા. સર્વને કહેલી વાત સત્ય
સ્વરૂપે જણાઈ. વસંતપુર નગરમાં નિષ્ણાત શિલ્પકાર દ્વારા વિમાન જેવું ભવ્ય જિનાલય ૧ નિર્માણ કરાયું અને પ્રભુ પ્રતિમાને ધાર્મિક વિધિ વિધાન પૂર્વક પધરાવ્ય. પ્રતિષ્ઠિત કરાવ્યા. રાજા રાણી તેમજ અન્યજન જનધમી બન્યા. પ્રભુ પ્રતિમાને ઈ ટત્તમ માનીને જન્મને હા માનવા લાગ્યા. પુણ્યનો એક કણ પણ કેટલાય ના પુણ્યબંધનું નિદાન બને છે.
- જ્ઞાની-ગુરૂના સંગમાં આત્મા-રંગ રંગાયે. મદનકુમારે દેશ વિરતિ પણ સ્વીકાર્યું છે. છે ચારિત્ર રત્નની અત્યંત અભિલાષા સેવી આરાધનાના એક જ દરમાં સુદઢ બંધાયે. હું
આવું પ્રત્યક્ષ પુણ્ય ફળ જઈને કયે મુખ ધર્મ-સેવનમાં લાલચું ન બને ? “અવસર છે પામી આળસ કરશે, તે મુરખમાં પહેલેજી' ભૂખ્યાને જેમ ઘેબર દેતાં હાથ ન છે R માંડે ઘેલેજ. { રાજકુમારે આખું જીવન જૈન ધર્મના આરાધનામાં વિતાવ્યું. એક દીપક એ છે દીપક પ્રગટાવે. તેમ કુમારે અને કેને, ધર્મથી વાસિત કર્યા. અભિનવ નિર્મિત જિના
લયમાં ત્રણેય કાલ નિયમિત મદનકુમાર પૂજા કરે છે. ભાવસ્તવ કરે છે અને ભવભવ છે આ દેવાધિદેવની સેવા મળજે એવી પ્રાર્થના અંત:કરણથી કરે છે. સમાધિ પૂર્વક કાલ- 8 છે ધર્મ પામીને મદનકુમાર મહદ્ધિક દેવ થાય છે. ત્યાંથી રવીને માનવભવ પામી નિર-છે $ તિચાર ચારિત્રનું પાલન કરીને ઘાતી અઘાતી કર્મોને નાશ કરીને, અસહ્ય ઉપસર્ગો ! | સહીને, અનંત અભંગ, અક્ષય હેર લૂંટવા વહી જશે, અર્થાત પ્રભુની જલપૂજાનું છે. ( પુણ્ય પરંપરાએ અનુપમ સુખ આપવા સાથે અનંત ધામના અનંત સુખને આપશે? 6 | તમે પણ પૂજા કરવામાં પ્રમાદ કરશો નહિ.
-: ભાવની જ પ્રધાનતા : વંપિ અણુઠાણું ભાવવિભુદ્ધ હણઈ કમલં ! ' લહુઓ વિ સહસકિરણે તિમિર સમૂહ પણુસેઈ !
જેમ બાલસૂર્ય અંધકારના સમૂહને વિનાશ કરે છે તેની જેમ, ભગવાનની છે. છે આજ્ઞા મુજબના વિશુદ્ધ ભાવ પૂર્વક કરાતું નાનું કે થોડું પણ ધર્મનું અનુષ્ઠાન, કમ-છે { રૂપી મલને નાશ કરે છે માટે ભાવની વિશુદ્ધિ કેળવવા પ્રયત્ન કરે જોઈએ.