Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂજયશ્રી કહેતા હતા કે
શ્રી ગણદર્શી
!
૦ જેન શાસન જાણે તેને દુનિયાના સુખની પર ન હૈય અને દુ:ખની ચિંતા ન
હોય. ગમે તેવા સંજોગોમાં તે જ જેને શાસનથી વિપરીત વાતમાં હા પાડે નહિ ? ૦ સંસારના સુખ% ભુખ્યા આરાધના કરે છે તે આરાધક નથી પણ તે તે લુંટારા.
9 આવેશ આવે તે લવું નહિ. નહિ તે જૂઠ બેલાયા વગર રહે નહિ. જ તમને સુધારવા છે પણ અમારું રાખીને-સાચવીને, અમારું બગાડીને તમને જરાય
સુધારવા નથી૦ સભ્ય–ભગવાનનું-શાસન જે ભણે તે જાતને ભૂલી જાય છે, શાસનને જ પ્રધાન
માને છે, સંસાના સુખની તેને ઝાઝી કિંમત હોતી નથી, દુ:ખની ગભારામણ
હેતી નથી. તેને મન-વચન અને કાયાના ગ શાસનને જ સમર્પિત હોય છે.. - શ્રાવકપણું એટલે રાગના સંગમાં પણ રાગથી આધા રહેનારા છે! બની
જગ્યામાં રહી ષથી આઘા રહેનાર છે. - ભગવાન શ્રી સંધ એટલે યુકિતમાર્ગમાં કૂચ કરનારા છા ૦ અનંતજ્ઞાનની દ્રષ્ટિએ આ સંસાર દયા પાત્ર છે, ગડે છે, ગાંડ માણસ ખ્યાલ
વિના ગાંડપણ કરે છે. સંસારી છ હિથી ગાંડપણ કરે છે. - દુઃખ ન શકે, દુનિયાનું સુખ ફાવે તે અવિરતિ, સાધુપણું લેવાનું મન ન થાય
અને ઘરમાં રહેવાનું મન થાય તે ય અવિરતિ! ૦ સંસાર જેને ન ફાવતે હેય, સંસાર જેને ન ગમતે હેય, સંસારને ઉછેર
કરવાનું મન હોય તે જીવ દીક્ષા માટે લાયક કહેવાય. - મંદિરમાં ભગવાન તે જ પધરાવે, જેના હવામાં ભગવાન વસ્યા હોય અર્થાત
ભગવાનની આજ્ઞા વસી હેય. • ધર્મ સોઢાગિરિ માટે કરવાનો નથી પણ આત્માના વિસ્તાર માટે કરવાને છે. ૦ સંસાર અને ધમને વિરોધ છે. સંસાર ઉપર પ ન આવે ત્યાં સુધી ધમ ઉપર
પ્રેમ થાય નહિ. • આપણે ત્યાં શ્રા જેન આસનમાં અમારી કે તમારી જે ક્રિયા છે તે સર્વવિરતિને
પરિણામ પેદા ન થયા હોય તે તે પરિણામ પેદા કરવા માટે છે. અને કદાચ તે પરિણામ પેદા થર્યો હોય તે તેને ટકાવવા માટે અને સુરક્ષિત કરવા માટે છે,