Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text ________________
વર્ષ-૫ : અક-૪૭-૪૮ ૩ તા. ૨૭-૭-૯૩ ૪
વાલીના માથાને રણભૂમિ ઉપર રંગદોળવા ચંદ્રહાસ ખે ચીને ઢાડતા આવતાં રાવણુને વાલીચે જોયા. અને નજીક આવેલા તે રાવણને વાલીરાજે મતમાં જ ડાંખા હાયથી ઝડપી લઈને બગલમા દડાની જેમ ભરાવી દીધે. અને મગલમાં ભરાવી રાખીનેજ ઉદગવી શાળી વાલીરાજે ક્ષણમાં જ ચારેય સમુદ્રની પ્રદક્ષિણા કરી. અને પછી. રણભૂમિ ઉપર આવીને શરમથી નમી ગયેલા માથા વાળા દશકરને જીવતા જ છાડી મૂકીને વાનરેશ્વર વાલીરાજે ચાખે ચાખ્ખું કહ્યું કે...' ગેલેાકયપૂજિત, સર્વજ્ઞ, અખ઼ અરિહ ́ત શ્રી વીતરાગ ૫રમાત્મા સિવાય મારૂં આ માથું કયારેય કયાંય નમ્યુ નથી, નમતુ નથી, નમશે પશુ નહિ. માસ સ્વામી બનવાના જે ઘમંડના કારણે તારી આ દશા થઇ તે તારા માનકષાયને ધિકકાર છે. મારા પ્રણામની ઇચ્છા રાખનારે તુ. આ દશા પામ્યા. '
“પૂર્વના ઉપકારોને યાદ કરીને મે' આજ તને જીવતા છેડયા છે. જા. આ પૃથ્વિનુ` રાજય તને સેાંપુ છુ' બાકી જગતને જીતવાની ઇચ્છાવાળા હુ' જીવત્તા હાઉ અને મા પૃથ્વિ તારી બને એ ત્રણ કાળમાં ન અને રાવણ ! જે વનમાં કેસરી સિ’હુ જીવતા જાગતા બેઠા હોય ત્યાં હાથીનુ જીવન કેટલું ?”
સંસારથી વૈરાગ્ય પામેલા હુ ત મે શ સામ્રાજ્યના કારણભૂત દીક્ષાને સ્વીકાર કરીશ. પણ જા, કિકિધામાં મારાભાઈ સુગ્રીવ તારી આજ્ઞા પ્રમાણે રાજય કરી. બંસ
+ ૧૪૭૫
આટલુ કહી સુગ્રીવને કિષ્કિન્ધા ઉપર સ્થાપન કરીને વાનરેશ્વર વાલીરાજે સ્વય' ગગનચંદ્રષિ પાસે વ્રત સ્વીકાર્યુ અને કઠોર ઊગ્ર તપશ્વરણ આચરતા આચરતાં પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા.
આ ખાજુ સુગ્રીને પેાતાની બહેન સુપ્રભાને રાવણ સાથે પરણાવી પૂના સ્નેહવૃક્ષને પક્ષનિત કર્યું. અને વાલીપુત્ર ચ’ધ્રુમિને યુવરાજ પદે સ્થાપન કર્યો.
શરમ બનેલે રાવણુ લકા તરફ ગયા. રાવણુને પરાજીત કરીને વાલીરાજે કહેલુ કેવીતરાગં સવિદમાસ
કોલેાકયપૂજિતમ્ ! વિના ત' ન મે કશ્ચિન્તમસ્યા સ્તિ દીચન !! વીતરાગ, સર્વજ્ઞ, આપ, ત્રાકયપૂજિત શ્રી અરિહત સિવાય બીજી કઇ મારે કયારે પણું કાઈ પ નમસ્કરણીય (હતુ નહી) છે નહિ, (હશે પણ નહિ)
પરમાત્મા
બધા ધર્મને સાર-અહિસા
અમર રહેા.
અમર રહે.
અમર રહે.
અમર રહે.
અમર રહે.
અમર રહેા.
સદાચાર ધૂમ અમર રહે.
(જીવદયા પુકાર)
અહિંસા ધર્મ
જીવદયા ધર્મ
કરૂણા ધર્મ
ચૈત્રી ધમ વિશ્વમ ત્રી ધર્મ
સત્યધમ
A
–
-
Loading... Page Navigation 1 ... 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886