Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૫ અ’ક-૪૭-૪૮ તા. ૨૭-૭-૯૩ :
થતા હૈ।ય એમ કવિ કહે છે. એના ભૂખરો ચહેરો અપ કરતાંકને ભૂસાઇ ગયા: ટી. વી. ના ભૂખરા (ત્રે) પડદા પરથી ભૂસાઇ ગયેલા એ ચહેરા કે ના હતા ? કદાચ એ ચહેરા સરકારી જુઠ્ઠાણાંના સમાચાર વાંચનારને હશે, અથવા તે મલબારહિતના આલિશાન બંગલામાં અેસીને કામી રમખાણમાં થર થરતા લાકોને ભાઇચારા જાળવવાની ડાહી ડાહી સલાહ આપનારા કેઇ પ્રધાનશ્રીના હશે કે પછી માથાના દુઃખાવાથી કટાણુ માઢું” કરનારી કોઇ સન્નારી દવાની ગોળી હજી તેા ગળે ઉતારે ત્યાં તા દુઃખાવા મટી જાય ને સન્નારી મધુર સ્મિત કરવા માંડે એના હશે. ચહેરે કાના છે એ મહત્વનું નથી મહત્વની વાત તા એ છે કે ટી. વી. ના પડદા પરના આ બધા ભૂખરા ચહેરા એક જ કામ કરે છે. આપણા મન પર કાઈને કાઈ વાત ઠસાવવાનું એ વાત સત્ય હોય, અસત્ય હોય કે અસત્ય એની સાથે એ ચહેરાને નિસ્બત નથી. ટીવીના એ ચહેરાનું' ધ્યેય એક જ છે. લાખ્ખા લેાકેાનાં મગજને લીલાંઢાળ બનાવવાનું.
પહેલી કિતમાંના ‘અપ કરતાંકને' એ શબ્દો પણ ઝડપથી ખ'ધ થવાની ટી.વી.ની ક્રિયાને ચિત્રમક રીતે આલેખે છે. પશ્ચિમના દેશામાં ભૂખરા (ગ્રે) રંગ હતાશા અને વિષાદના રંગ ગણાય છે. એટલે કદાચ કવિએ ભૂખરા ચહેરા દ્વારા વર્તમાન સંસ્કૃતિનાં અવસાદ અને એકવિધતાને વ્યકત કર્યા છે. રાહેરા ટી.વી.ના પડદા પરથી દેખાતા બંધ થયા એમ કિવ નથી
" |
: ૧૪૫૧
કહેતા એ તા કહે છે ચહેરા ભૂ‘સાઇ ગયા.’ સ્લેટ પરનુ કાઇ ચિત્ર અચાનક ભૂંસાઇ જાય તેમ અપ કરાકને ચહેરા ભૂસાઈ ગયા. નગરસ`સ્કૃતિના પ્રતીક સમા આ ટી.વી.ના ચહેરા ધીમે ધીમે આપણી સ્વતંત્ર વિચાર કિતને પણ ભૂ`સી નાખે છે ને?
બીજી પંકિતમાં પણ કવિ એક નવીન ઉપમા આપે છે; બાળકે છાંડેલી અસ્તવ્યસ્ત થાળીને આપણે ટેબલ પરથી ઉઠાવી લઇએ તેમ ટી.વી.ના પડદા પરથી પેલેા ચહેશ અદ્રશ્ય થઇ ગયા. આજે આપણુ' જીવન પણ બાળકે છાંડેલી અસ્તવ્યસ્ત થાળી જેવુ' થઈ ગયું છે. જીવનમાં બધું વેરણછેરણ પડયુ. છે. નથી કાઈ સ્પષ્ટ દિશા કે નથી કાઈ ઉદ્યત્ત ધ્યેય. બાળકે છાંડેલા ખારાક જેવુ' અજીઠું જીવન-એ જીવનની થાળીને
કાઇ આવીને કયારે અચાનક ઉપાડી જશે એની કાને ખબર છે? નાદાન અને માઢે
ચડાયેલુ બાળક જેમ ભેાજનની થાળીને વેરવિખેર કરી નાખે તેમ, યંત્ર સંસ્કૃતિએ પણ આપણા જીવનને બેહાલ કરી દીધુ છે. એવી અજીી થાળી પણ કયારે ચાલી જાય તે કાણુ જાણે છે ?
રાજિદ્દી આદતથી પ્રેરાઈને આપણે ટી. વી. જોઇએ છીએ-તમીત્રા કેન્સરની ગાંઠને નિહાળે એવી અનાશક્તિથી ! દી કેન્સરની અસહ્ય પીડાથી રીબાઇ રહ્યો હોય અને એનાં કુટુંબીજના સ્વજનના મૃત્યુના વિચારે ગમગીન હૈાય ત્યારે પણ તખી તા લાગણી વિહીન અનાશિકતથી દર્દીની ગાંઠને નિહાળે છે, કારણ કે, દરરોજ કંઇ