Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ–.૫ : અંક ૪૭-૪૮ : તા. ર૭-૯-૯૩ :
૧૩૯૯ :
પછી વેપાર આદિ નહિ કરીએ, બટું કામ એક પણ નહિ કરીએ અને સારા કામ 4 શકિત મુજબ બધાં કરીશું.' આવી ખાત્રી આપે એટલે તમને મારે સારા કહેવા જ પડે ? છે અને એમ કહેતાં મને આનંદ પણ થાય. છે ઉપસંહાર-તે આ તીર્થયાત્રા સફળ થશે. { આવી સુંદર સંધયાત્રા કરી છે તે હવે નકકી કરી લે કે-વહેલામાં વહેલા મોક્ષમાં છે છે જવું છે. આ નિર્ણય કરીને જ જવું પડે તે ઘરે જાઓ તે આ યાત્રા સફળ થશે. છે તમે સૌ આવી દશાને વહેલામાં વહેલી પામે એજ એકની એક શુભાભિલાષા
( તીર્થ સ્થાવર અને જંગમ' માંથી સાભાર)
પૂ. મુનિરાજ શ્રી પુaધન વિજયજી મ. ની પ્રેરણાથી એ - રૂા. પ૦૦૦ આપી પાલડી ( થાનાવાલી ) થી
રાણપુર પદયાત્રા સંઘ -: વિશેષાંકના શુભેચ્છક -
બાબુલાલ કપુરચંદજી ૩ર૧-૨૫ ગજાનંદ નિવાસ,
રૂમ નં. ૬૪-૬૫, ગણપતરાવ કદમ્બ માગ, વરલી, મુંબઈ–૧૩.