Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
અષ્ટપ્રકારી પૂજાને પ્રભાવ કે
-પૂ. પં. શ્રી ભદ્રાનંદવિજયજી ગણિવર ભરતક્ષેથી દૂર-સુદર મહાવિદેહ નામના ક્ષેત્રમાં પુષ્કલાવતી નામની વિજય (ટે ખંડ) બાવેલી છે. ત્યાં પુંડરીકિણ નામની નગરી છે.
ત્યાં વસેન નામનો ચક્રવતી રાજ હતું.
એકવાર અહીં કરડે દેથી અને લાખ મુનિઓના પરિવાર સાથે સુયશા નામના ભગવાન તીર્થકંર પધાર્યા.
વનપાલ કે આવી ચક્રવતીને વધામણી આપી કે ત્રણ ભુવનના તારણહાર દેવછે દેવેદ્રોથી પૂજિત ભગવાન સુયશા તીર્થંકર પરમાત્મા આપણી નગરીના ઉદ્યાનમાં 8 પધાર્યા છે. વધામણી સાંભળી ચક્રવતીના રોમ રોમ હર્ષિત થઈ ગયા. વધામણી આપ( નારને મોટું ઈનામ આપી ખુશ કરી રવાના કર્યો.
' ચકવતી રાજ ચતુરંગી સેના સાથે ભગવાન તીર્થંકરદેવની દિવ્ય દેશના સાંભ- ૧ છે ળવા સમોવસરમાં આવ્યું. ભગવાનને ત્રણ પ્રદક્ષિણ ભાવથી દઈ, વંદન કરી દેશના છે સાંભળવા બેઠે, ભવસાગરતારિણી, ભવના તાપને શમાવનારી, રાગદ્વેષના કાતિલ
ઝેરનો નાશ કરનારી અને અમૃતવર્ષિણી પરમાત્માની વાણીનું પાન કરી ચક્રવતી વૈરાજ ગ્યના રંગથી રંગાયે.
એટલામાં ત્યાં સ્વર્ગમાંથી આઠ દે આવ્યા. આ આઠે દેવોનું તેજ સઘળાયે આ દેવે કરતા સર્વાધિક જોઈને ચક્રવતી રાજાએ ભગવાન સુયશા તીર્થંકર દેવને અંજલી છે
જોડી પૂછ્યું કે ભગવન્! આ અહીં આવેલા અને આપની આગળ બત્રીસ પ્રકારના છે દિવ્ય નાટક કરતા આ આઠે દેએ ગત જન્મમાં એવું કયું પુણ્ય કરેલું જેથી આવા છે અત્યંત તેજસ્વી દેહવાળા દેવ થયેલા છે?
ભગવાન સુયશા બેલ્યા હે રાજન ? હું આઠ દેવને પૂર્વભવ કહું છું તે તુ છે ધ્યાનથી સાંભળ,
ધાતકી ખંડમાં મહાલય નામનું શ્રેષ્ઠ નગર હતું. ત્યાં સુદત્ત નામને ધનાહ્ય 4 શેઠ અને તેની રુકિમણી નામની પત્ની હતી. આ શેઠ શેઠાણીને ધન, વિમલ, શેખ, કે આરક્ષે, વરસેનક, શિવ, વરુણ અને સુયશ નામના ધર્મપ્રિય આઠ પુત્રો હતા.
એકવાર આચાર્ય મહારાજના વ્યાખ્યાનમાં અષ્ઠપ્રકારી પૂજાને મહીમા સાંભળી છે છે શ્રેષ્ઠી પુરોએ રે જ અમારે આઠે ભાઈઓએ ભેગા મળી જિનેશ્વરદેવની “અષ્ટપ્રકારી પૂજા કરવી” એવો નિયમ લીધે.
એક ભા પવિત્ર શરીર અને વસ્ત્રોથી ભગવાન જિનેશ્વરના અભિષેક માટે ? આત્માને નિર્મળ કરવા નિર્મળ જળ રેજ લાવે છે, બીજો ભાઈ કેશર મિશ્રિત ચંદન | 1 ઘસીને સુવર્ણના કળામાં કપુરથી વાસિત કરીને ભવને તાપ શમાવનારી ચંદન પૂજા ?