Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8 વર્ષ ૫ : અંક ૪૭-૪૮ : તા. ૨૭-૭-૯૩
: ૧૪૩૧ 3 હું તે વિના ચાલવાની શકિત પણ તીર્થમાં જાય તે પણ ટકતી નથી અર્થાત્ ભવથી મુકત
કરી શકતી નથી ભકિત વિનાના તીર્થાટન કરનારા કે તીર્થમાં રહેનારા માટે તથધાછે તીર્થના કાગડ ની ઉપમા આપી છે. 8 આવા મક્ષ માર્ગના ઇરછુક યાત્રિક યાત્રાની વિધિ બધી જાળવે એટલું જ જ નહિ પણ જમવામાં જેમ ઓછું ખાતા નથી ઓછું ખાવાને ભાવ નથી તેમ સાચા છે યાત્રિકને વિધિ સાધના આરાધના ઓછું કરવા કે રાખવાને ભાવ જ ન હોય સંયોગને જ ૨ કારણે થઈ જાય છે વાત જુદી. છે આવા ઉત્તમ યાત્રિકો નજીકના કાળમાં શિવગતિ સાધનારા છે. તેવા યાત્રિકના 8
ચરણની રજથી બીજા આત્માઓ નિર્મળ બને છે. તે રજ લેવાનું મન કેને થાય કે છે છે યાત્રિક મોક્ષને મુસાફર દેખાય તેને. શ્રી વસ્તુપાલ મંત્રીશ્વર યાત્રિક સંઘની ધૂળ ઉડતી ! 8 હતી ત્યાં ઉભા રહ્યા. સેવકોએ કહ્યું અહીં ધૂળ ઉડે છે મંત્રીશ્વર કહે- એટલે તે અહીં છે 8 ઉભે છું આટલા બધા યાત્રિકોની ચરણ રજ પ્રાપ્ત કરવાને આજ ઉપાય છે. મહા મંત્રી- 8 8 શ્વરના હૈયામાં મુકિતની ભક્તિ કેટલી છે.
| તીર્થયાત્રા કરનારાઓને પછી ભવમાં ભટકવું પડતું નથી. તીર્થયાત્રા આજે સગા૨ વડ અનુકુળતા અને વિલાસિતા પૂર્વક કરનારા છે તેમને તે વાસ્તવિક તીર્થયાત્રા મેઢથી છે. 8 બેલવા જેવી થઈ ગઈ છે તીર્થયાત્રામાં જાય રાત્રે ખાય, અભક્ષ્ય ખાય, છ'રી પાળે 8 8 નહિ, પ્રતિક્રમણ વિ. કરે નહિ સમય મળે તે જ્યાં ત્યાં હરવા ફરવા જાય અને માજ છે. જ માણી આવે. તેને તીર્થ યાત્રામાં ફરવું કહ્યું નથી. છે તીર્થયાત્રા કરવા જાય તે તેની પૂરેપુરી વિધિ જાળવે, આવી તીર્થયાત્રા કરનારા છે જ ઘટતા ગયા મા ટે તીર્થો વિલાસના ખાનપાનના અડ્ડા બનવા લાગ્યા છે. યાત્રિકે આવે છે એટલે ચા પાન, ઠંડા પીણા વિ. ની રેકડીઓવાળા ભેગા થઈ જાય તે જ યાત્રિકોની છે શરમ ગણાય. શત્રુજ્ય આદિ તીર્થોમાં આવેલા પૂર્વના હજારો દષ્ટાંતે મળે છે કે હું ૧ સિદ્ધગિરિ ભેટયા અને શિવસુખ મેટયા.
તીર્થયાત્રામાં, તીથમાં તીર્થની ભકિતમાં જે દ્રવ્યનો વ્યય થાય તે સાર્થક છે જ છે અને ભાવિ ભવમાં સંપત્તિની સ્થિરતાનું કારણ છે. તીર્થયાત્રા કરવા જાય તેના દ્રવ્યને . 8 વ્યય-પૂજા ભકિત સાતક્ષેત્ર સેવા વિ. માં હોય પણ અનુકુળતા સગવડતા, ખાણી પીણી, 8
વિ. માં ન હોય તે તે કામ પૂરતું કરી લે. યાત્રા કરીને આવ્યા પછી પણ સગાં સંબંધી છે સાધર્મિક ભકિત પૂજા આદિ દ્વારા વ્યય કરીને ન આવેલાઓ ના પણ ભાવ જગાવી . શકાય. આમ થતું ત્યારે યાત્રા કરીને આવનારને લેવા જતાં પ્રણામ કરતા, પગ ધોઈને છે