Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
લનાં જીવન લખવાં પડતાં નથી કે ફૂલના યાદમાં કોઈ મૃતિ-મંદિર બનાવવું છે રે પડતું નથી, ફેલાતી જતી ફેરમ જ કુલનું જીવન-દર્શન અને સ્મૃતિમંદિર બની જતું છે.
હોય છે. કેટલીક વ્યકિતઓ ફુલ સમી હોય છે તો એને જીવન ફોરમસમાં હોય છે. જે છે એ ફુલ-ફોરમના અનુમોદનીય અહેવાલને ઝીલવાનું કાર્ય કલમ-કેમેરા કે કાગળ માટે = ગજા બહારની વાત ગણાતી હોય છે. આવા અનુપમ જીવનને જીવી જાણનારા, સંયમ4 સાધક પરમારાધ્ય પાદ પ્રશમરસ-પાનિધિ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદવિજય જિતમૃગાંક
સૂરીશ્વરજી મહારાજાનું વ્યકિતત્વ આ સત્યની સાખ પૂરે એવું છે. સરસ્વતી, સંયમ છે અને સમત્વનાં ત્રિવેણી તીરે ઊગીને ઊછરેલું એ વ્યકિતત્વ એટલે જ જાણે સાધનાના સુવાસથી મઘમઘતા ગુણેના ગુલાબથી ભર્યું ભર્યું એક ઉપવન ! આજ નામ --- અનામી
પ્રશમરસપાનિધિ પરમારા ધ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્દવિજય જિતમૃગકસુરીશ્વરજી મહારાજા
એક પરિચય છેજાત-જાપાન અને હાલના
તપ, ત્યાગ, તિતિક્ષા, ગુરુ સમર્પણ, વાત્સલ્ય, ગંભીરતા, નિસ્પૃહતા, સ્વાધ્યાય- ૧ - પ્રેમ, આશ્રિતની અને ખી સંયમ-કાળજી, ક્રિયાચિ, નિરભિમાનતા, સમતા, સૌજન્ય,
સરળતા આદિ અનેકાનેક ગુના ગુલાબોથી મઘમઘતા જીવનના એ ઉપવનની સુવાસ માણવા-જાણવા જેવી છે. એ સુવાસ જ એવી છે કે ત્યાં પ્રવાસ-નિવાસ કરવાનું મન છે { થયા વિના ન રહે!
સાધુતા અને સરસ્વતીના સંગમથી ઓપતું એઓશ્રીજીનું જીવન કેઈ છને છે માટે પ્રેરણાના ધામ સમું હતું. આચાર અને વિચારના બે કિનારા વચ્ચે વહેતી એ જીવનસરિતાએ ઠેર-ઠેર અમલ ધર્મમેલ સર હતો અને એથી કઈ છનાં હયા છે. પર હરિયાળી હસી ઊઠી હતી.
આગમના અર્કને તર્કની તાકાતથી જિજ્ઞાસુના જિગરમાં ઠસાવી દેવાની પ્રવચન કળા એમનામાં કેવી અજબ હતી, એની કલ્પના તે એમના પ્રવચન અને એમની એ વાંચનાને શ્રોતા વગ જ કરી શકે એમ છે.
થાક્યાં-પાકયાં અનેક પ્રવાસીઓ માટે વિસામે પૂરે પડતાં એઓશ્રીએ સાધુતાના 5 વિશાળ-વડલાના મૂળિયા સમ સ્વાધ્યાય-ગુણ એવો તે આત્મસાત કર્યું હતું કે રાત્રે + અગિયાર વાગ્યા સુધી સ્વાધ્યાય કર્યા વિના સંતેષ ન થતે, મોડી રાત સુધી આ રીતે છે જ્ઞાનાનુપ્રશ્ન કર્યા છતાં સવારે ચાર વાગે ઊઠીને પુનઃ તેઓશ્રી સ્વાધ્યાયમગ્ન બની જતા. 8
બેઓશ્રીના જીવનમાં વણાયેલ ગુરુ સમર્પણ ગુણ તે એક આદર્શ ખડે કરી છે