Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ૧૪૨૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક છે | આઝાવતી પૂ. સા. શ્રી ખાંતિશ્રીજી મ. (પિંડવાડાવાળા)ના દાંતરાઈમાં દીક્ષિત થયેલ છે પૂ. સા. શ્રી તત્તરક્ષિતાશ્રીજી મ. પૂ. સા. શ્રી તપોરિક્ષિતાશ્રીજી મ. પૂ. સા. શ્રી ક૯૫- છે.
રક્ષિતાશ્રીજી મ. તથા પુ. સા. શ્રી જિનરક્ષિતાશ્રીજી મ.ની વડી દીક્ષાનું પણ મહત્ત આજે મેં 5 હતુંવડી દીક્ષા તથા માળારોપણની વિધિ સવારે ૮ વાગ્યે શરૂ થઈ નંદિની ક્રિયા છે. છે પછી સાદવજીને મહાવ્રત આદિ ઉચ્ચારાવવામાં આવેલ.
સંઘપતિને પણ માળને સમય થતાં માળારે પણ વિધિ ઉત્સાહથી થયે હતે. છે - નાણુ સમક્ષ નૂતન દીક્ષિતે અને પછી સંઘપતિ શ્રી આદિએ પ્રદક્ષિણા કરી હતી. સંઘે છે એનાથી વધાવી જ્ય લાવી હતી. સંઘપતિની માળની બેલી સારી થઈ હતી બીજા છે. નકરા રાખ્યા હતા. માળા પહેરનાર
માળા પહેરાવનાર ( ૧ સંઘપતિ શ્રી મુલચંદજી હીરાચંદજી
ભભુતમલજી હંશરાજજી
શિવગંજવાલા ! ૨ પ્રકાશચંદ્ર મુલચંદજી
હસમુખલાલ લાલચંદજી
પીવાંટીવાળા ૩ મદનલાલ મૂલચંદજી,
દેવીચંદ ગેનાજી
વાંકલીવાળા ૪ શાંતિલાલ મૂલચંદજી
ભભુતમલજી હંશરાજજી
શિવગંજવાલા 5 ૪ ૫ મહેન્દ્રકુમાર મુલચંદજી
હસમુખલાલ લાલ ચંદજી
ખોવાંદીવાળા આ ૬ મંજુબેન પ્રકાશચંદ
હસમુખલાલ લાલચંદજી
પીવાંટીવાળા ૭ કંચનબેન મદનલાલ
દેવીચંદ ગેનાજી
કલીવાળા છે ૮ પ્રભાબેન શાંતિલાલ
ભભુતમલજી હંશરાજજી.
શિવગંજવાળા 8 ૯ વસુબેન મહેન્દ્રકુમાર
હસમુખલાલ લાલચંદજી
ખાવા-દીવાલા સંઘપતિ તરફથી પેઢીમાં સારી રકમ અપાઈ. સ્ટાફને પણ ભેટ અપાઇ.