SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ–.૫ : અંક ૪૭-૪૮ : તા. ર૭-૯-૯૩ : ૧૩૯૯ : પછી વેપાર આદિ નહિ કરીએ, બટું કામ એક પણ નહિ કરીએ અને સારા કામ 4 શકિત મુજબ બધાં કરીશું.' આવી ખાત્રી આપે એટલે તમને મારે સારા કહેવા જ પડે ? છે અને એમ કહેતાં મને આનંદ પણ થાય. છે ઉપસંહાર-તે આ તીર્થયાત્રા સફળ થશે. { આવી સુંદર સંધયાત્રા કરી છે તે હવે નકકી કરી લે કે-વહેલામાં વહેલા મોક્ષમાં છે છે જવું છે. આ નિર્ણય કરીને જ જવું પડે તે ઘરે જાઓ તે આ યાત્રા સફળ થશે. છે તમે સૌ આવી દશાને વહેલામાં વહેલી પામે એજ એકની એક શુભાભિલાષા ( તીર્થ સ્થાવર અને જંગમ' માંથી સાભાર) પૂ. મુનિરાજ શ્રી પુaધન વિજયજી મ. ની પ્રેરણાથી એ - રૂા. પ૦૦૦ આપી પાલડી ( થાનાવાલી ) થી રાણપુર પદયાત્રા સંઘ -: વિશેષાંકના શુભેચ્છક - બાબુલાલ કપુરચંદજી ૩ર૧-૨૫ ગજાનંદ નિવાસ, રૂમ નં. ૬૪-૬૫, ગણપતરાવ કદમ્બ માગ, વરલી, મુંબઈ–૧૩.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy