________________
પદયાત્રા સંઘની ભૂમિકા
પાલડીમાં ચાતુર્માસ : ભવ્ય આરાધના : જિનમદિર જીર્ણોદ્ધાર : પ્રતિષ્ઠા યાત્રા સ' થ્રુ ને મ ના ર થ
વિ. સ. ૨૦૩૬માં પાલડી (થાણાવાલી)માં પૂજ્ય પન્યાસ પ્રવરશ્રી ભદ્રાનંદવિજયજી ગણિવર પૂજય મુનિરાજશ્રી હિરણ્યપ્રભવિજયજી મહારાજ તથા પૂજય મુનિરાજશ્રી પુન્યધનવિજયજી મ. આદિ ઠાણાનું ચાતુર્માસ શાહ મૂલચંદજી હીરાચંદજી તરફથી ૫૦ વર્ષ બાદ થયું.. ભવ્ય પ્રવેશ ચામાસાની ભવ્ય આરાધના, ત્રણ સિદ્ધિતપ, અને બીજી ઘણી તપસ્યા. તેના શિખર રૂપ ભવ્ય ચાર ચાર મહાસા પૂ. શ્રીજના ઉપદેશ સમજણુ અને માગ દનથી વિવાદ દૂર કરીને શ્રી જિન મદિરના જીર્ણોદ્ધાર પ્રારંભ, તે ૨૦૪૧માં પૂર્ણ થતા પૂ. આ. શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મ., . આ. શ્રી વિજયપ્રદ્યોતનસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ અને કરોડ જેવી ઉપજ ગામમાં ભવ્ય જિનમદિર એ ઉપાશ્રય વાડી આદિ છે.
આ ચામાસામાં પૂજય મુનિરાજ શ્રી પુણ્યધન વિજયજી મ. ના, સ*સારી પિતાશ્રીજીને ભાવના થઇ ચામાસા પછી જ તરત છ'રી પાલિત સ`ઘ કાઢવાની ભાવના હતી પણ સ`સારી સજોગોને હિસાબે સફળ ન થઇ તે તેર વર્ષ બાદ અત્યારે સફળ, બની,
પદયાત્રા સંઘના ઉપદેશક સ`ઘપતિજીના સંસારીપણે કુલદીપક પૂયમુનિરાજશ્રી પુન્યધન વિજયજી મ.
તેમના જન્મ સ. ૨૦૧૨ આસા વદ ૧૩ (ધન તેરસ) ના મુંબઈમાં થયે। હતો. તેમણે પરમ કરુણાનિધિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય' ભગવત શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે ૮૦ મુનિરાજેની હાજરીમાં મુબઇ લાલબાગ માં સં. ૨૦૬૧ ચૈત્ર વદ ૧ ના દીક્ષા લીધી હતી અને પ. પૂ. પીયુષનિધિ આચાર્ય દેવશ્રી વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વિદ્વાન પૂજય પન્યાસ શ્રી ભદ્રાન વિજયજી ગણિવરના શિષ્ય બન્યા હતા. વડી દીક્ષા સં. ૨૦૩૧ વૈશાખ સુદ ૩ શ્રી પાલનગર વાલકેશ્વર મુ`બઈ પૂ. શ્રી ના હસ્તે થઈ.