Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાઠિક) શીએ વિ. સં. ૨૦૨૦ માં આ૫વાદિક પટ્ટક કરાવેલ. પરંતુ સામા પક્ષના ચાલુ રહેલા વિરોધથી તેઓશ્રીની તે આશા નિષ્ફળ ગયેલી. તેઓશ્રીએ પિતાની છેહલી અવસ્થામાં ૫. ચરિત્રનાયકીને આ વાત કરેલી તેથી જ ચરિત્રનાયકશ્રીએ પિતાની છેલી અવસ્થાએ એ આપવાદિક પટ્ટકને ર૪ કરી શુદધી આરાધના કરવા કરાવવાને માર્ગ અખંડ સખ્યો હતે.
સં. ૨૦૨૪માં પૂજયશ્રી છે અને તેઓશ્રીજીના પરમતારક ગુરૂદેવેશ શ્રીજીનું પ્રભાતમાં જે અદ્દભૂત મિલન થયું તે પ્રસંગની ભવ્યતા હજી પણ જાણકારોની નજર સમશથી ખસતી નથી. અને તે જ વર્ષે પૂજયશ્રીજીના શ્રીમુખેથી નિયામણા કરતાં કરતાં પ. પૂ. સિધ્ધાંતમહેદધિ પૂ. આ. શ્રી. વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ સમાધિપૂર્વક વે વ. ૧૧ ના કાલધર્મ પામ્યા.
» ભગવાન શ્રી જિનેશ્વરદેવેનું પરમતારક શાસન પૂજયપાલશ્રીજીના રોમે રોમમાં એનું પરિણામ પામ્યું હતું કે ગમે તેવા પ્રલોભને માં શાસનથી–શારાથી તસભર ઘસવા તેઓશ્રીજી તેયાર ન હતા. “શાસન છે માટે હું છું ” તે જ તેઓશ્રીને જીવનમંત્ર હતે. શાસન ન મળ્યું હોત તે ક્યાં હેત ! તેથી જ શાસન ઉપર આવેલા બાઘા-અટ્યુતર આક્રમને સંપૂર્ણ શકિતથી પ્રતિકાર કરી, આ પાંચમા આરામાં પણ જગતભરમાં ભગવાનના શાસનને જય જયકાર કરાવ્યો. પૂજ્યપાદ શ્રીજીની પરમત.રક નિશ્રામાં, પ્રતિષ્ઠા-અંજન શલાકા-દીક્ષા-ઉપધાન આદિ જે શાસન પ્રભાવનાનાં અનુપમ કાર્યો એક એકથી ચઢે તેવા થયા જેનું તે વર્ણન થઈ શકે તેમ નથી. જેને નજરે જોયા તે જ અનુભવી શકે. આ બધાનું કારણ વિચારીએ તે લાગે કે ગજબની નિyહતા, અનેક સિદ્ધિએ ચરણે આળેટે છતાં પણ જે નિરીહિતા, તેથી તે વિરોધીઓના પણ માથા ડેલી ઉઠતાં.
જમાનાવાદની હવામાં તણાઈ, પવન પ્રમાણે પીઠ ફેરવનાર, ગુર્વાદિ વડિલેની આજ્ઞા ઉપર પગ મૂકનારા ઘરના પણ પાકયા તે સડેલું અંગ નિરૂપાયે કાપવું પડે તે કાપી નખાય તેમ ઘરના સાથે પણ સંબંધ કાપી અનુપમ સિદ્ધાંત રક્ષાની ભેટ આપનારા પણ આ જ મહાપુરૂષ હતા. - જીવનની જૈફ વયે પણ શાસનના મૂળ ઉપર કુઠારાઘાત કરનારા ઠરાવને પણ મકકમપણે પ્રતિકારી કરી, સન્માર્ગનું રક્ષણ કરનારા પણ આ જ પુણ્યપુરૂષ હતા. શ્રી જેનશાસનમાં અહપતિ, બહુમતિ કે સર્વાનુમતિને સ્થાન જ નથી પણ શામતિ જ સવવ છે તેનું અજોડ ઉદાહરણ પણ આ પુણ્યપુરૂષને જ ફાળે આવે તેવું છે. ઢળતી જીવન સંધ્યાના કેટલાક સમય પૂર્વે સં. ૨૦૨૦ માં જે આ૫વાદિક પટ્ટકને સ્વીકાર કરે તેને હેતુ તદન નિરૂપણી હેવાથી તેને રદ કરી. અમારા મુલક તિથિની