Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
-
૧૩૬
: શ્રી જૈન શાસન (અઠવાડીક) પદયાત્રા–સ ધ વિશેષાંક
સાધુ ન થઈ શકે તે મારી ભૂલ થઈ. હું મેહથી ઠગા અને સંસારમાં ફસાઈ ગયે. મારે કે પાપોદય કે સાધુ થવાના ભાવ મને જગ્યા જ નહિ ! “ તમને આવા ઇ વિચાર આવે છે ખરા? છે તીર્થયાત્રા કરનારની ઈચ્છા
જ્યાં કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદિધગતિને પામ્યા છે એવા તીર્થની 6 યાત્રાએ આવનાર છવ સંસારમાં બેસી રહેવાની ઈચ્છાવાળો હોય? ધન કમાવાની ઈછા :
વગરને જેમ વેપારી ન હોય તેમ મોક્ષ પામવાની ઈરછા વગરને કઈ ચેન ન હોય. છે જે મનુષ્ય જન્મને ભગવાને દશ દશ દકાંતે દુર્લભ કહ્યો છે તે મનુષ્યજન્મ તમને ? 8 ભાગ્યયોગે મળી ગયા છે અને તે પણ શ્રાવકના કુળમાં મળે છે; છતાં પણ સાધુપણું છે પામ્યા નહિ; પામવાની ઈચ્છા પણ ન થઇ તે હવે થશે ! તે પણ વિચાર જ તમને આવે છે ? જે આ વિચાર ન આવે તે એવા છ વાસ્તવમાં ધર્મ પામ્યા છે છે નથી એમ માનવું પડે. એવા છે ધર્મ કરતા હોય તે પણ તેમને તે ધર્મ દેખાવને ૨ { ધર્મ બની રહે છે પણ વાસ્તવિક ધર્મ બનતું નથી.
સભા. “સાધુપણું પામવાની ઇચ્છા તે થાય છે પણ ત્યાંના કણ જેને હિંમત ? છે થતી નથી.”
તમે વેપારાદિ માટે દુનિયામાં કેટલાં કષ્ટ વેઠે છે? ત્યાંના જેટલા કણ અહીં છે છે? એટલે તમારી એ વાત બરાબર નથી. છે આ ગુહસ્થાઈ છે?: છે આજે સંસારમાં રહીને વેપારાદિ કરનારા મોટા ભાગના લોકે જેલનાં મહેમાન
અને એવા છે. આજના કટિપતિના ઘરમાં પણ ચેરીના પૈસા છે. એને ત્યાં સરકારની છે છે ધાડ આવે તે કઈ એની દયા ન ખાય પણ ઉપરથી લેક બેલે કે- “એ તે એ જ ૨ દાવને હોં! આ ગૃહસ્થાઈ કહેવાય? આજે ટેક્ષની ચેરી તે લગભગ બધા જ કરે .
ને? વેપારમાં જુઠ અને અનીતિ મજેથી ચાલે છે ને ? અમે ઉપદેશમાં નીતિની વાત છે છે કરીએ તે ઘણું સારા કહેવાતા લોકો પણ અમારા કાનમાં આવીને કહી જાય કે- 8. 8 “મહારાજ ! આ કાળમાં આવી નીતિ-અનીતિની વાત આપ કરે તે ચાલે તેવી નથી. આ છે નીતિને પકડી રાખનાર ભૂખે મરે એ આ કાળ છે.” શું આ વાત સાચી છે? તેમની ? { આ વાતમાં અમે જે અમારું માથું હલાવીએ તે માથું કપાઈ જાય અને ભાભથી “હા” છે છે બલીએ તે જીભ કપાઈ જાય.