Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ૧૩૯૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક છે
8 રે જ ભગવાનના દર્શન-પૂજનાદિ શા માટે કરે છે? ભગવાનના દર્શન-પૂજનાદિ ભગ-
વાન થવા માટે, સાધુની સેવા-ભકિત સાધુ થવા માટે અને ધર્મ–વધુ ને વધુ ધર્મ થઈ છે 8 શકે અને અંતે સંપૂર્ણ ધર્મ થઈ શકે તેવી શકિત પામવા માટે કરવાનું છે. સંપૂર્ણ ? $ ધર્મ સાધુપણામાં જ થઈ શકે. ધર્મ કરવો કહે કે સાધુ થવું કહે તે બંને એક જ છે
છે. ભગવાને સાધુપણાને જ ધમ કહ્યો છે. શ્રાવક જીવનમાં તો ધર્માધર્મ છે, જ્યાં ધર્મ છે સરસવ જેટલો અને અધમ મેરુ જેટલો છે. આ વાતની તમને તે ખબર છે ને? સમકિતિની મનોદશા :
સમકિત પામેલ-પરમાત્માનું શાસન પામેલો આમાં મુકિતને જ અથી હોય ? છે પણ સંસારને અથી ન હોય. દુન્યવી સુખને તે ફેંકી દેવા જેવું માને. કમલેગે ફેકી છે B ન શકે તે માને કે કમનસીબ છું માટે ભેગવવું પડે છે પરંતુ આ ભેગવવા જેવું તે હું નથી જ. શ્રી તીર્થકર દેને પણ કમાગે ઘરમાં રહેવું પડે છે અને ભોગ ભોગવવા છે 8 પડે છે, પરંતુ એ તારકે ઘરમાં રહે છે તે ન છૂટકે અને ઉદાસીનપણે, તેમજ ભેગે છે
ભોગવે છે તે નિર્વિકારણે અને જે કર્મને વેગ પૂરો થયાનું જ્ઞાનબળે જુએ છે કે તરત જ બધું ત્યાગીને ચાલી નીકળે છે. | ઊંચામાં ઊંચો ધમ;
દુન્યવી સુખ ઉપરનો ગાઢ રાગ અને પોતાના જ પાપકર્મના ને આવતા ( દુઃખ ઉપરને ગાઢ છેષ, એ બે મોટામાં મોટા દશું છે દુન્યવી સુખ ઉપર રાગને આ બદલે એવી સમજપૂર્વકને વિરાગ જોઈએ કે- “ો આ સુખમાં હું ફસાયે તે છે માર્યો જવાને એનાથી ભવિષ્યમાં મને દુઃખ જ આવવાનું અને દુઃખ આવે છે - તે તેના ઉપર છેષ ન કરતાં વિચારવું કે- “મેં પોતે જે પાપ કરેલું તેના વેગે છે છે જ આ દુ:ખ આવ્યું છે માટે મારે એને મઝાથી ભોગવી લેવું જોઈએ.” ! 8 દુનિયામાં સુખ ઉપર વિરાગ અને પિતાના જ પાપના યોગે આવતા દુઃખમાં સમાધિ, હું
એ જ ઊંચામાં ઊંચે ધર્મ છે. આ ધર્મ અમારામાં કે તમારામાં ન આવે ત્યાં સુધી હું અમારાથી સાચી રીતે સાધુપણું કે તમારાથી સાચી રીતે શ્રાવકપણું જીવાશે નહિ. હવામાં ધમને પ્રેમ છે. આ શરીર આહાર વિના ટકતું નથી અને આ શરીર વિના ધર્મ થઈ શકતે ! કે નથી, તેથી ધર્મ માટે શરીરને ટકાવવા ભગવાને અમને આહારની છુટ આપી છે, પરંતુ છે છે તેમાં સ્વાદની મના કરી છે. અમારે આહારાદિ નિર્દોષ લેવાના છે તે તમે જાણે છે ને? 8 તમને અને અમને ખાવા પીવાની છુટ છે પણ તેમાં મઝા કરવાની છુટ નથી. આજે છે
=
=