Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૫ : અંક ૪૭-૪૮ તા. ર૭-૭–૯૩
= ૧૩૯૫
તમે ખાવા પીવાદિની મોજમઝામાં એવા પડી ગયા છે કે તેથી તમારા નકામા અને
ખેટ ખર્ચા ઘણા વધી ગયા છે. એને કારણે તમારે માર્ગાનુસારિતાને ધર્મ પણ નષ્ટ છે થવા માંડે છે. માર્ગાનુસારી આત્મા “અનીતિના પૈસાથી પેટ ભરવા કરતાં મરી જવું 8 B સારૂં' એવા પ્રકારની માન્યતાવાળે હોય.
પ્ર. “એને આત્મઘાતને દોષ ન લાગે?'
ઉ. ના. એ આત્મઘાત નથી પણ આત્માની ખરેખરી રહ્યા છે. અનીતિ કરી નર- છે કાદિના દુ:ખે નેતરી અનેક–મરણ કરવા એના કરતાં પાપથી બચવા માટે એક વાર છે | મરી જવું સારૂં.
શાએ અમને પણ કહ્યું છે કે- તમારાથી સાધુપણું ન પળાતું હોય તે વ્રતમાં રહીને વ્રતને છે દૂષણ લગાડવા કરતાં જે સમાધિ રહેતી હોય તે વ્રતભંગથી બચવા માટે પહાડના છે T શિખર ઉપરથી ઝંપાપાત કરી મરી જવું સારું. અધર્મ કરનારે વધુ જીવશે તેમ વધારે છે પાપ કરશે અને વધુ મેટી દુર્ગતિમાં ભટકવા ચાલ્યા જશે. સમ્યધર્મની આરાધના
માટે જરૂર લાંબુ જી પણ અધમનું મન થાય તે અધર્મ કરવા કરતા વિધિપૂર્વક 8. 8 મરી જવામાં ઓછું નુકસાન છે. અધર્મ ન કરવા ખાતર મરે કેણ ? જેના હૈયામાં છે
ધર્મનો પ્રેમ જીવતે હોય તે. તીર્થધા ફળી કયારે કહેવાય :
તમે સી છરી' પાળતા સંઘમાં તીર્થયાત્રાએ આવ્યા છે. કાલે ગિરિરાજના છે | દર્શન થશે. પછી તીર્થમાળ થશે. તે પહેલાં આજે તમે સૌ નિર્ણય કરી લે કે- હવે છે અમારે વહેલામાં વહેલા મેક્ષે જવું છે. આવી તીર્થયાત્રામાં આવ્યા પછી પણ જે મક્ષ {
ની બને તે માટે સાધુપણાની ઇરછા ન થાય તે સમજી લેવું કે- આપણે તીર્થયાત્રા છે ન કરી ખરી પણ તે જેવી ફળવી જોઈએ તેવી ફળી નહિ. તીર્થયાત્રા કરવા છતાં જે છે [ સંસારમાં મઝાથી જીવે, મજેથી ખાય પીવે અને લહેર કરે તેમજ એ બધી મોજમઝા છે છે એને ઉપાદેય લાગે, તેને તે તીર્થયાત્રા ફળવતી તે ન બને પરંતુ કદાચ નુકશાન
કરનારી પણ બને. ફસાઈ ગયો અને ઠગાઇ ગયે ?
અનંતજ્ઞાનીઓએ આ માનવ જન્મને પામેલા આત્માઓ માટે આઠ વર્ષે સાધુ છે : થવાની આજ્ઞા કરી છે. શ્રાવક સમજુ થયા પછી જ વિચારે કે- “હું” આઠ વર્ષ
હાઇટ