Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૩૮૨,
। શ્રી જૈન શાસન (અઠવાžિક)
તે ચાતુર્માસ બાદ પૂજયશ્રીજી મહાશષ્ટ્રમાં વીચર્યાં, અનુપમ શાસન પ્રભાવના કરી તેમાં શ્રી કુહ્યેાગિરિને છરી' પાલક યાત્રા તથા કોલ્હાપુરમાં આ જનશલાકા-પ્રતિષ્ઠાને જાણકારે આજે પણ યાદ કરે છે.
સકલ શ્રી સઘમાં ચાલતા ‘તિથિપ્રશ્ન'નું સુખદ સમાધાન થઈ જાય અને શ્રી સધમાં શાંતિ-અ કયતા સદ્દભાવનું વાતાવરણ સા ય તે જ એક શુભ હેતુથી; પૂજ્યશ્રીજી ત્યા શ્રી સાગરજી મહારાજાની વચ્ચે, સુ. શ્રી કસ્તૂરભાઇ લાલભાઇની દરમ્યાનગિરિથી, પુનાના પ્રસિધ્ધ તજજ્ઞ શ્રી પી. એલ. વૈદ્યની મધ્યસ્થી કરાઈ અને તેમના ચૂકાઢો બન્ને પક્ષાએ માન્ય રાખવાનુ, બંને ર ધરેની સહી સાથે કબૂલ કરાવ્યું.
- સ. ૧૯૯૯ માં પાલીતામાં બન્નેની લેખિત તથા મૌખિક જીબાની પચ લીધી. અનૈના શાસ્ત્ર પાઠાદિના સાંગપોંગ અભ્યાસ કરી, પચે પૂજ્યપાદશ્રીજીની તરફેણમાં ચૂકાદો આપ્યા. પણ ગમે તે કારણેાસર સામાપક્ષે તે ચૂકાદો માન્ય ન રાખ્યું, પચ ઉપર પણ ફૂટી ગયાનો આક્ષેપ કર્યો. ખુદ શ્રી કસ્તૂરભાઇએ પણ પંચની નિષ્પક્ષતા અએ પેાતાનું નિવેદન જાહેર કર્યુ.
(૧૩)
આ બર લેાકમાં પૂજાય છે પર`તુ લેાકેાત્તર શાસનમાં નહિ. આબરથી મોટાં મોટાં ટાળા પણ ભેગા કરવામાં આવે તે પણ તે અવસરે કામ આવતાં નથી,
સ. ૨૦૦૬ માં પૂજ્યપાદશ્રીએ પેાતાના પરમ તારક ગુરૂદેવેશશ્રીજીની નિશ્રામાં પાલીતાણામાં ચામાસુ` કર્યું. તે પ્રસ ંગે સેાનગઢથી કાનજી સ્વામી પણ આવેલા અને પેાતાના કાર્યક્રમ જાહેર કરતી પત્રિકા પણ બહાર પાડેલ. તેમાં શાસનની માન્યતાથી વિરુધ્ધ એવી પણ વાત હતી તેથી પૂજયશ્રીજીએ તે અ ંગેના ખુલાસાઓ માટે એક પત્ર લખીને મેમ્બ્રેલ અને જાહેરમાં ચર્ચા કરવાનું આહવાન પણ આપેલ. તે પત્ર માત્રથી તેઓ રાતે રાત પાલિતાણા છેાડી, સેાનગઢ ચાલ્યા ગયા. તે પછી પશુ પૂજયશ્રીજીએ ખીજો એક પત્ર રજીસ્ટર વીથ એ. ડી. થી મોકલેલ તેમાં એવા ભાવનું જણાવેલ કે– ચર્ચા-વિચારણા કરવા માટે આ પાલિતાણા ક્ષેત્ર અનુકૂળ ન હોય અને સાનગઢ અનુકૂળ હોય તે હુ ત્યાં આવુ પુરતુ તે પત્ર એવા શેરા સાથે પાછા આવ્યા કે માલિક લેવાની ના પાડે છે! જયાં મૂળમાં જ ખામી હાય ત્યાં શાસ્ત્રની વાત ગ્રાહ્ય પણ શી રીતે બને ? આ પણ એક અપૂર્વ વિજય કહેવાય ને ?
૨૦૦૭ માં અમદાવાદ જ્ઞાનમંદિરે પૂજ્યશ્રીજીએ ચામાસું કર્યુ અને દરે રવિવારે પ્રેમાભાઇ હાલમાં ‘રામાયણમાં સંસ્કૃતિના આદ” ઉપર જે મનનીય પ્રવચના કર્યાં તે આજે પ જૈન-જૈનેતામાં તેટલા જ ગ્રાહ્ય છે. જે એક અપૂર્વ લેાકચાહના કહેવાય ને!