Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે તમને એક શબ્દ લાગુ પડે નહિ ને? જેની પાસે કાંઈ ન હોય તે બધા જ ચોર- 8
લગા કહેવાય? જેની પાસે માલ હોય તે બધા શાહુકાર કહેવાય ! છે આ શેઠે જે દયા ચિંતવી, યામાં જે સુંદર આશય હતું તેની ચાર ઉપર અસર જ પડી, શેડે દૂર ગયા પછી તેને વિચાર આવ્યો કે, મારા માથા ઉપર પોટલું ઘરના માલિકે
ચઢાવ્યું તે આવા સારા માણસનું ધન મારે ન લઈ જવાય. પાછો આવી શેઠના ઘરનું બારણું ખખડાવે. શેઠે બારણું ખેલ્યું અને ચેરને જે તે પૂછે કેમ પાછા આવ્યા? ચેર કહે કે-આ ધન મારે નથી લઈ જવું તે પાછું આપવા આવ્યો છું, શેઠ કહેઆ ધન હવે હું નહિ લઉ. પેલે કહે હું ન લઈ જાઉં. શેઠ કહે કે, હવે ફરીથી આવી-રતના ચારી નહિ કરવાની પ્રતિજ્ઞા કરે તે જ પાછું લઉં. જરૂર પડે તે મારી પાસે માગવા આવજે. પણ આવા કામ ન કરત. ચાર માફી માગીને આવાં કામ નહિ 4 કરવાની પ્રતિજ્ઞા લઈને ચાલ્યો ગયે. સંસારી જીવેમાં તે બધા ય દોષ હોય તેમાં છે. તિરસ્કાર શું કરવાનો જે સંસારી જીવને સંસાર ખરાબ નથી લાગ્ય, દુબ ખરાબ છે
લાગે છે, સુખ જ સારું લાગે તે આવું ન કરે તે શું કરે? તેના પર ગુસ્સે કરાય? છે તમને પણ ગુસે કયારે ન આવે? દયા પણ કયારે આવે? આ પ્રણિધાન આવે તે.)
આ પ્રણિધાન નામને આશય આવે તે જીવ નાનામાં નાની ધમક્રિયા કરે તે પણ આ સાધુપણુ માટે જ કરે.'
( ૨૦૩૧, શ્રીપાલનગર- મુંબઈ)
' “જળ બિંદ”. • ઘણાં સમય પહેલાંની વાત છે. એક માણસને પાણી પીવાની ખૂબ ઈચ્છા થઈ છે આવી કારણ કે તે ખૂબ તરસ્ય થર્યો હતો. તેથી તેને ઉભા ઉભા દેવની સ્તુતિ કરી, છે એક દેવતા તેની ઉપર તુટમાન થઈ તેને ઉપાડીને તીર સમુદ્રને કાંઠે લાવીને મુક, પરંતુ આ તે મહામુખ, મુખએને શીરોમણી હતું. તેણે અહીં મીઠું મધુરું પાણી છે
ન પીતાં, ઉપાડી લાવનાર દેવને વિનંતી કરી કે “હે દેવ ! મારા ગામની સીમમાં એક છે છે કુવો છે તેના કાંઠ પર દભ ઉગે છે અને દર્ભના છેડા પર રહેલું પાણીનું બિંદુ
પીવાની મારી ઈચ્છા છે. તેથી જો તમે મારા પર ખરેખર પ્રસન્ન થયા છે તે મને છે ત્યાં લઈ જાઓ. દેવે જોયું કે આ તે સુખનું રાજા સાથે મારો ભેટે થયે લાગે છે, છે તેથી તેને પાછે ઉપાડીને યુવાને કાંઠે લાવી શું કર્યું. તેં માણસ કુવાને કાંઠે જઈને જુએ તે છે તે તે પાણીનું બિંદુ પવનથી પડી ગયું હતું. આમ ઠેઠ સરોવરને કિનારે જઈ ! 5 તર પાછાં ફરવા જે તેને ઘાટ થયો. આમ તેને જળબિંદુ પણ ખોયું અને ૨ અમૃતતુલ્ય ક્ષીર સમુદ્રનું જળ પણ એયું અને તરસ્યો ને તરસ્યો રહ્યો. તેમ ઘેડું ! ૧ ડું વિચારીને આપણે આપણું કદમ ઉપાડીએ તે કેટલું બધું પામી શકીએ નહિતર આપણે પણે મહામુખ કહેવાઈએ.
–-સુલ જૈન