Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૫ : અંક ૪૬ : તા. ૨૦–૭-૩
: ૧૩૭૩
(૧૧) સન્માર્ગ સરક્ષક અને ઉભાગે ઉમૂલક એવાં પૂજયપાશ્રીજીના પુણ્ય પ્રવચને ના શ્રવણથી ઘણે માટે ભાગ સત્ય માર્ગ સારી રાતના સમજી ગયો અને સદ્ધર્મમાં સ્થિર થઈ, શકય આરાધના કરવા લાગ્યા.
શ્રી તીર્થંકર પરમાત્મા અને શ્રી ગણધર ભગવંતતિ સમાન અપ્રતિમ દેશના ક્ષધિના સવામી એવા પૂજયશ્રીજીને જોઈ, સકલાગમ રહસ્યવેદી, પરમગીતાર્થ જોતિષ માતડ . આ. શ્રી. વિ. દાનસૂરીશ્વરજી મહારાજાએ જુદ, “વ્યાખ્યાન વાચસ્પતિ' પદવીથી વિભૂષિત કર્યો.
અને સં. ૧૯૮૭ ના કા. વ. ના ગણિ-પંખ્યા પદથી પણ અલંકૃત કર્યા..
તે ચાતુર્માસ પૂજયશ્રીજીએ પૂ. આ. શ્રી. વિ. મેઘસૂરીશ્વરજી મહારાજની પરમ તારક નિશ્રામાં કર્યું. પૂજયશ્રીજી હંમેશા કહેતા કે- “હું વ્યાખ્યાન વાંચતે થયેશીખે તે આ મહાપુરૂષને આભારી છે. આ મહાપુરૂષે મને આગમની ચાવી સારી રીતના સામવી અને એવી સરળ ભાષામાં સમજાવતા કે સહેલાઈથી સમજાઈ જાય.
કૃતજ્ઞતારુણના સ્વામી એવા પૂજ્યશ્રીજી પોતાના ઉપકારીઓને હંમેશા યાદ કરતા. જેમ પોતાના દાદીમા રતનબાને પણ કયારેય ભૂલ્યા નથી, પોતાના તારક પૂ. ગુરૂવર્યો પૂ. આ. શ્રી કમલસૂરીશ્વરજી મહારાજ, પૂ. મહોપાધ્યાય શ્રી વીરવિજયજી મહારજા, પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ, પોતાના તારક પૂ. ગુરૂવર્ય અને શ્રી. વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા, સંઘરથવિર પૂ આ. શ્રી. વિ. સિદ્ધસૂરીશ્વરજી મહારાજા પૂ. આ. શ્રી. વિ. મેઘસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. શ્રી. વિ. લધિસૂરીશ્વરજી મહારાજ, અનેકવાર તેઓશ્રીજીના શ્રીમુખેથી સાંભળવા જાણવા મળ્યું છે કે- તે વખતે શાસનનાં જે કાર્યો કર્યા તે આ બધા પુણ્યનામધેય મહાપુરૂષની છત્રછાયાને લઈને જ. તે સર્વેનું જે રીતના પીઠબળ હતું તેથી જ સત્ય માર્ગની રક્ષા-આરાધના કરી શક્યા.'
જમતમાં ઘણા એવા પણ છો હેય છે જેમને બીજાને હેરાન કરવા કરાવવામાં જ આનંદ આવે અને તેમાં જે તે શ્રેષ-ઈર્ષ્યા-અદેખાઈ ભળે તે પછી બાકી જ શું રહે! પાટણ પ્રવેશ પ્રસંગે પણ વાતાવરણ ઘણું સંક્ષુબ્ધ હતું. વાગત બેડે આદિમાં
રામવિજયજી” ની આગળ વિરોધીએ “હ” લગાવતા તે ભકતે તે “હ” ની ઉપર માત્રા લગાડી “હે' નું સંબોધન કરતા. તેફ્રિાની વાતાવરણ વચ્ચે પ્રવેશ થયે અને વ્યાખ્યાને શરૂઆતથી જ જમવા લાગ્યા.